બહેનની બર્થ ડે પાર્ટીમાં પટોલા બની પહોંચી અક્ષય કુમારની અભિનેત્રી ભૂમિ પેડનેકર, ફિગર જોઈને તમે લટ્ટુ થશો લટ્ટુ  

બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર તેની એક્ટિંગ સાથે સાથે તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ માટે પણ જાણિતી છે. તે ઘણીવાર કોઇ બોલિવુડ પાર્ટી કે પબ્લિક પ્લેસ પર સ્પોટ થતી રહે છે અને તેની ખૂબસુરતી પર લોકોની નજર જ અટકી જાય છે. ભૂમિ પેડનેકરે હાલમાં જ તેની બહેન સમીક્ષા પેડનેકરનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by EliteNextGen (@elitenextgen)

આ દરમિયાન બંને પેડનેકર સિસ્ટર્સ ઘણી જ ગોર્જિયસ અને હોટ લાગી રહી હતી. ભૂમિ અને તેની બહેન સમીક્ષા પેડનેકરની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. સમીક્ષાના બર્થ ડે બેશમાં ઘણી સ્ટારકિડ્સ પણ સામેલ થયા હતા. પેડનેકર સિસ્ટર્સ ઘણીવાર અનેક ઇવેન્ટમાં એકસાથે સ્પોટ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

ભૂમિ અને તેની સમીક્ષા બંને ઘણી જ ખૂબસુરત છે. ત્યાં સમીક્ષાની બર્થ ડે પાર્ટીમાં બંને સિસ્ટર્સ ઘણી ગોર્જિયસ લાગી રહી હતી. ભૂમિ પેડનેકરે તેની બહેનની બર્થ ડે પાર્ટી માટે બ્રાઉન ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ઘણી સ્ટાઇલિશ લાગી રહી હતી. ભૂમિએ તેના વાળને ખુલ્લા રાખ્યા હતા અને ગળામાં નેકલેસ પણ પહેર્યો હતો,

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

શાઇની મેકઅપ અને એક હાથમાં બેંગલ્સ અને રિંગ સાથે ભૂમિએ તેના બોલ્ડ લુકને કંપલીટ કર્યો હતો. ત્યાં બર્થ ડે ગર્લ સમીક્ષાના લુકની વાત કરીએ તો, તેણે બ્લેક ડ્રેસ પહેર્યો હતો. સમીક્ષાએ બ્લેક બ્રાલેટ સાથે લોન્ગ સ્કર્ટ અને હાઇ હિલ્ટ કેરી કરી હતી. બંને સિસ્ટર્સ ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by EliteNextGen (@elitenextgen)

ભૂમિની બહેનની બર્થ ડે પાર્ટીમાં અજય દેવગનની લાડલી ન્યાસા અને શાહરૂખ ખાનનો લાડલો આર્યન ખાન પણ આવ્યો હતો. આ સિવાય પાર્ટીમાં સ્ટારકિડ્સનો ક્લોઝ ફ્રેન્ડ ઓરી પણ પહોંચ્યો હતો. આર્યન ખાન ઓલ બ્લેક લુકમાં ડેપર લાગી રહ્યો હતો, ત્યાં ન્યાસા ઓરેન્જ ટોપ અને બ્લૂ ડેનિમમાં એટ્રેક્ટિવ લાગી રહી હતી.

બહેનની બર્થ ડે પાર્ટીની પૂરી મહેફિલ ભૂમિએ પોતાના નામે કરી લીધી હતી. ભૂમિ અને સમીક્ષાની તસવીરો સામે આવ્યા બાદ ચાહકો બંનેની ખૂબસુરતી પર ફિદા થઇ રહ્યા છે. બંને બહેનોની અદા પર ચાહકો કમેન્ટ્સ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, ભૂમિ છેલ્લે ગોવિંદા નામ મેરામાં કિયારા અડવાણી અને વિક્કી કૌશલ સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ થઇ હતી. ભૂમિ પાસે હાલમાં ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં તે અફવાહ, ભીડ ભક્ષક, ધ લેડી કિલર અને મેરી પત્ની કા રિમેક જેવી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina