અક્ષય કુમારની હિરોઈન ભૂમિએ ચોકલેટી રંગનું ન પહેરવાનું પહેરીને મચાવ્યો કહેર, ટુ પીસમાં સ્ટનિંગ પોઝ વાઇરલ

90 કિલોની અક્ષય કુમારની અભિનેત્રીએ એવું ફિગર બનાવ્યું કે જોતા જ આંખો અંજાઈ જશે

બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર આમ તો સોશિયલ મીડિયા પર એકટીવ રહે છે પણ આ સમયમાં એક ખુબ જ હોટ તસ્વીર શેર કરી છે જેમાં તેનો લૂક જોઈને તેના ચાહકો તેની તારીફ કરતા થાકતા નથી. ભૂમિ પેડનેકરે ચોકલેટી Bikમાં તેની એક તસ્વીર શેર કરી છે જેમાં તેનો બોલ્ડ લૂક  જોવા મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ભૂમિ પેડનેકરની તસ્વીરોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે તે કોઈક બીચની નજીક છે.અભિનેત્રીએ તડકામાં તપતી એક તસ્વીર શેર કરી છે જેમાં તેની શાનદાર તસ્વીર આવી છે અભિનેત્રીએ કેપ્શનમાં બ્રાઉન હાર્ટ આઇકોન અને  #instatravel  અને  #love જેવા હેશટેગ ની સાથે તેના મનની વાત જણાવી.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

આ તસ્વીરમાં ભૂમિનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે. ફક્ત ચાહકો જ નહિ પરંતુ સેલેબ્સ પણ તેની અદાઓ પર કોમેન્ટ કરતા થાકતા નથી.  તમને જણાવી દઈએ કે આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિર કશ્યપ , કિયારા અડવાણી સહીત કેટલાય સિતારાઓ એ ભૂમિની પ્રશંશા કરી છે. ઉપરાંત એક યુઝરે કોમેન્ટ કરી લખ્યું “આ છે શોર્ટ”. વળી બીજા યુઝરે કહ્યું -“વાહ શાનદાર”

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ભૂમિએ આમ તો કોઈ પણ લોકેશનને ટેગ નથી કર્યું  પણ તસ્વીરથી ચોખ્ખું દેખાઈ છે કે તે કોઈક બીચ પર છે, ચાહકો ભૂમિના વધારે તસ્વીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કામની વાત કરીયે તો ભૂમિ પાસે કેટલાય પ્રોજેક્ટ છે જેના પાર આજકાલ કામ કરી રહી છે

અને ખુબ વ્યસ્ત પણ છે. એવો અંદાજ લગાવી રહ્યો છે કે હાલમાં તે શૂટિંગથી બ્રેક લઈએ વેકેશન એન્જોય કરવા ગઈ છે. ભૂમિ પેડનેકરે હાલમાં જ સાઉથ ઇન્ડિયન ફિલ્મ “ભાગમતી” ની રીમેક ‘દુર્ગામતિ’માં નજર આવી હતી.આ ફિલ્મ સિનેમા ઘરોમાં નહિ પણ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થઇ હતી.

હવે આ અભિનેત્રી “બધાઈ હો “ની સિક્વલ “બધાઈ દો”માં પણ નજર આવશે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ લીડ રોલમાં જોવા મળશે. એ સિવાય અભિનેત્રી અક્ષય કુમાર સાથે ફિલ્મ “રક્ષાબંધન” ની શૂટિંગ કરી રહી છે.

Krishna Patel