ગોવામાં ભૂમિ પેડનેકરનો ગોર્જિયસ અવતાર, સ્લિટ સ્કર્ટ અને ડીપનેક બ્રાલેટમાં બતાવ્યુ એવું ફિગર કે ચાહકો પણ થઇ ગયા લટ્ટુ

અક્ષય કુમારની આ હિરોઈન પહેલા કેવી હતી અને હવે જુઓ કેવી સેક્સી થઇ ગઈ, ફિગર જોઈને લાળ ટપકવા માંડશે

બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરી છે. ભૂમિ તેની ફેશન સેંસ અને તેના બોલ્ડ અવતાર માટે ઘણી હેડલાઇન્સ બનાવે છે. ભૂમિ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના ફોટોશૂટ અને અંગત પળોની ઝલક શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ અભિનેત્રી તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જે ગોવાના એક બીચ રિસોર્ટની હતી.

ગોવામાં વેકેશન મનાવતા શેર કરી તસવીરો
આ તસવીરોમાં તે બ્રાલેટ કો-ઓર્ડ સેટમાં હોટ અને સેક્સી લાગી રહી હતી. દમ લગા કે હઈશા ફેમ અભિનેત્રીઅ સેક્સી સ્લિટ સ્કર્ટ સાથે બ્રાઉન ડીપનેક બ્રાલેટ પહેરી હતી. અભિનેત્રી આ લુકમાં ચોક્કસપણે કિમ કાર્દાશિયન જેવી દેખાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભૂમિ પેડનેકરની ફેશન સ્ટાઈલમાં ઘણુ ટ્રાંસફોર્મેશન આવ્યુ છે અને અભિનેત્રી દિવસેને દિવસે વધુ બોલ્ડ અને હોટ થઇ રહી છે.

બ્રાલેટ કો-ઓર્ડ સેટમાં લાગી હોટ અને સેક્સી
જણાવી દઇએ કે, ભૂમિ પેડનેકરે હાલમાં જ થોડા દિવસો પહેલા 18 જુલાઈએ તેનો 34મો જન્મદિવસ ઉજવ્યો. તેણે ગોવા વેકેશન દરમિયાન તેના નજીકના મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેશન કર્યુ હતુ. ગોવામાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યા બાદ અભિનેત્રી તેના કથિત બોયફ્રેન્ડ યશ કટારિયા સાથે મુંબઈ પરત ફરી હતી. ભૂમિએ રૂમર્ડ બોયફ્રેન્ડ યશ કટારિયા અને કેટલાક મિત્રો સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.

બર્થ ડે સેલિબ્રેશન બાદ થઇ હતી એરપોર્ટ પર સ્પોટ
અભિનેત્રીએ યશને તેની તસવીરોમાં દર્શાવ્યો ન હોવા છતાં પણ તે મુંબઈ એરપોર્ટ પર યશ કટારિયા સાથે જોવા મળી હતી. જેથી સ્પષ્ટ થાય છે કે યશ પણ ભૂમિ સાથે ગોવામાં હતો. જણાવી દઈએ કે, ભૂમિ છેલ્લા કેટલાક સમયથી યશ કટારિયાને ડેટ કરી રહી છે, અને બંને એકબીજા સાથે ખૂબ જ સીરિયસ રિલેશનમાં છે. યશ કટારિયા અભિનેત્રી કરતા લગભગ પાંચ વર્ષ નાનો છે અને તે એક બિઝનેસમેન છે.

જન્મદિવસની તસવીરો શેર કરી માન્યો આભાર
ભૂમિએ જન્મદિવસની ઘણી તસવીરો ઇન્સ્ટા પર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતુ કે હું ખૂબ જ આશીર્વાદિત અને આભારી અનુભવું છું. તમારા બધાના પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર. આનાથી વધુ સારો દિવસ ના હોઇ શકતો.” અભિનેત્રીની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સ અને ચાહકોએ તેને શુભેચ્છા પાઠવી હતી.

Shah Jina