ફિલ્મી દુનિયા

વાહ જલસા પણ બાકી…ભારતી સિંહે ખરીદી રૂ. 1 કરોડની BMW X7 કાર- જુઓ તસવીરો ક્લિક કરીને

ટેલિવિઝનની જાણીતી હસ્તી ગણાતી ભારતી સિંહ, જે ટેલિવિઝન પર ધ કપિલ શર્મા શો અને ખતરા ખતરા ખતરામાં પોતાના કોમિક ટાઈમિંગ માટે લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેને હાલમાં જ એક નવી બ્લેક BMW X7 ખરીદી છે.

Image Source

ભારતી સિંહ પાસે પહેલેથી જ બે લક્ઝુરિયસ કાર હતી જ અને હવે તેને તાજેતરમાં જ તેને નવી બ્લેક BMW X7 ખરીદી અને પછી તે કપિલ શર્મા શોના સેટ પર ખૂબ જ સ્ટાઈલથી આવી હતી. તેને પોતાની નવી કારની કેટલીક તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં પોસ્ટ કરી હતી.

Image Source

આ કારની એક્સ શોરૂમ કિંમત 99 લાખ રૂપિયાની આસપાસ છે. અહીં નોંધનીય છે કે ટેલિવિઝન પર ભારતી સિંહને એક ટોપની કોમેડિયન માનવામાં આવે છે. તેની બધી જ સ્ક્રિપ્ટ તેનો પતિ હર્ષ લિંબાચિયા લખે છે અને ખતરા ખતરા ખતરામાં પતિ પત્ની બંને સાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

#Londonvisit Batao kya soch rhi hoon?🤗🤗🤗 @haarshlimbachiyaa30

A post shared by Bharti Singh (@bharti.laughterqueen) on

ભારતી સિંહ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે નિયમિતપણે પોસ્ટ શેર કરતી રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.