ભારતીનું વજન ભલે વધુ હોય પરંતુ સુંદરતા અને અભિનયમાં તે ઘણી અભિનેત્રીઓને પાછી પાડી દે છે. મહિનાઓ પહેલા મજેદાર કોમેડીથી ફેન્સનું દિલ જીતી લેનાર ‘લલ્લી’ મતલબ કે કોમેડિયન ભારતી સિંહે કપિલ શર્મા વિશે જણાવ્યું હતું. ભારતી સિંહ કપિલ શર્મા સાથે ‘ધ કપિલ શર્મા શો’માં પણ કામ કરી ચૂકી છે. ભારતી સિંહે કોમેડિયન સ્ટાર કપિલ શર્માને પોતાનો ગુરૂ ગણાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે કૉમેડિયન ભારતી સિંહ “ખતરા ખતરા ખતરા” અને “ધ કપિલ શર્મા શૉ” માં જોવા મળે છે. ભારતી તાજેતરમાં કોઇ પ્રૉજેક્ટને લઇને નહીં પણ પોતાની પ્રેગ્નેન્સીને લઇને ચર્ચામાં છે. જણાવીએ કે એકવાર સેટ પર અભિનેત્રીની તબિયત ખરાબ થઇ ગઇ હતી પછી બોલીવુડમાં એવી ચર્ચા થઇ રહી છે કે ભારતી પ્રેગ્નેન્ટ છે. એક રિપોર્ટ અનુસાર ભારતી સિંહે જણાવ્યું કે તેનું વજન વધારે હોવાથી લોકો આસાનીથી આવી વાતો વિચારી લે છે.
હર્ષ અને તે બેબી ઇચ્છે તો છે પણ આ બાબતે તે બન્ને નવેમ્બર પછી પ્લાન કરવાના છે. અત્યારે લાઈફ ખૂબ જ હેક્ટિક પસાર થઇ રહી છે. એવામાં તે બાળક વિશે વિચારી પણ નથી શકતા.
વધુમાં જણાવીએ તો સેટ પર તેની તબિયત ખરાબ થવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેને ઉલ્ટી થઇ હતી પણ તે એસિડિટીને લીધે થઇ હતી.
મેઈન વાત એ છે કે આ પહેલી વાર નથી બન્યું કે પ્રેગ્નન્સીની અફવા ઉડી હોય આની પહેલા પણ કેટલીયવાર આવી અફવાઓ આવી છે. વાત કરીએ ભારતી અને હર્ષની તો બન્નેની બોન્ડિંગ પડદા પર જબરજસ્ત લાગે છે. બન્ને કોઇપણ શૉમાં એકબીજાની મસ્તી કરવામાં પાછળ રહેતાં નથી. ભારતી કૉમેડી ટાઇમિંગ દેશમાં બધાને પસંદ છે
કોમેડી કવિન ભરતી સિંહ નો એક નવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં કોમેડી કવિન ભારતીસિંહ તેના પતિ હર્ષ લીંબાચીયાને હેરાન કરતી નજરે ચડે છે. જેની ભારતીને કડક સજા મળે છે. ભારતીસિંહથી પરેશાન થઈને તેનો પતિ હર્ષ તેને એક થપ્પડ મારી દે છે.
View this post on Instagram
#Thekhatrashow every Sat-sun 8pm on @colorstv ❤️❤️❤️❤️❤️❤️#blessed #love#shooting#lovelife😇😇😇😇😇
ત્યારબાદ તે રડવા લાગે છે. કોમેડી કવિન ભારતીસિંહનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કોમેડી કવિન ભારતીસિંહે આ વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડીયો 2 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયોને પોસ્ટ કરતા ભારતીસિંહે લખ્યું હતું કે, હર્ષ લીંબાચીયા તે સાચે જ મારી દીધું.
View this post on Instagram
@haarshlimbachiyaa30 yaar tune tho Sachi maar Diya #funnyvedio#madhusbandwife❤️❤️❤️❤️❤️ @indiatiktok
જણાવી દઈએ કે, આ ભારતી અને હર્ષનો ટિક્ટોક વિડીયો છે. જેમાં બન્ને પતિ-પત્ની મસ્તી કરતા નજરે ચડે છે. પરંતુ ભારતીના કેપ્સનથી લાગી રહ્યું છે કે, મજાકમાં મારવામાં આવેલી થપ્પડ સાચે જ લાગી છે.
કોમેડીયમ ભારતીસિંહ આજકાલ 2શોમાં ધમાલ મચાવી રહી છે. એક શો છે કપિલ શર્મા, જેમાં તે અલગ-અલગ અવતારમાં જોવા મળે છે. જયારે બીજો શો છે કલર્સે ટીવીનો ખતરો કે ખેલાડી. આ બન્ને શોમાં ભારતીની ભૂમિકાને લોકો સરાહે છે. ભારતીના જોક્સથી લોકો હસીને લોટપોટ થઇ જાય છે. આ બન્ને શોમાં ભારતી દર્શકોને હસવાનો કોઈ પણ મોકો નથી છોડતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.