મનોરંજન

51 વર્ષની સલમાનની અભિનેત્રી ભાગ્યશ્રી કર્યું એવું કામ કે ચાહકો બોલ્યા કહ્યું “આ શું કરી રહ્યા છે” – જુવો વીડિયો

અરે બાપ રે, આ શું કરી રહી છે ભાગ્યશ્રી? જુઓ વીડિયો

બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી ભાગ્યશ્રી ભલે આજે 51 વર્ષની થઇ ગઈ હોય પરંતુ તેની સુંદરતા આજે પણ એવી જ જોવા મળે છે. ભાગ્યશ્રી હવે ફિલ્મોની મુખ્ય ભૂમિકામાં નજર નથી આવતી તે છતાં પણ ક્યાંક નાના મોટા પાત્રમાં ચોક્કસ જોવા મળી જાય છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટવી રહે છે અને તેના વિડીયો પણ વાયરલ થતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

આવો જ એક ભાગ્યશ્રીનો વિડીયો થોડા સમય પહેલા જયારે લોકડાઉન હતું એ દરમિયાન વાયરલ થયો હતો. જેમાં તે તેના પતિને વર્કઆઉટ કરાવતી જોવા મળી રહી હતી. અને તેના પતિએ કંટાળીને પીએમ મોદી પાસે મદદ પણ માંગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

લોકડાઉનના સમયમાં મોટાભાગના કલાકારો ઘરમાં રહીને અલગ અલગ એક્ટિવિટી કરતા નજર આવ્યા હતા. ત્યારે ભાગ્યશ્રી પણ આ સમયનો સદુપયોગ કરીને વર્કઆઉટ કરતી જોવા મળી હતી. તેને પોતાના વિડીયો પણ શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

ભાગ્યશ્રીએ તેના પતિ હિમાલય દાસાનીને પણ વર્કઆઉટ કરાવ્યા હતું જેનો વિડીયો પણ તેને પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

ભાગ્યશ્રીએ આ વર્કઆઉટ વિડીયો શેર કરવાની સાથે લખ્યું હતું કે: “હબી વર્કઆઉટ, લોકડાઉનમાં ટ્રાન્સફોર્મેશનનું પરિણામ” ભાગ્યશ્રીના આ વિડીયોને હજારો લોકોએ જોયો હતો. આ વિડીયો ઉપર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

આ વાયરલ વીડિયોમાં જયારે ભાગ્યશ્રી પોતાના પતિ હિમાલયને વર્કઆઉટ કરાવી રહી હોય છે ત્યારે તેનો પતિ થાકીને હાર માની લે છે અને પ્રધાનમંત્રી મોદીને લોકડાઉન ખોલવા માટે વિનંતી પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

આ વીડિયોમાં હિમાલય દાસાની કહે છે કે: “કયારેય પણ પત્નીના ચક્કરમાં ના પડવું જોઈએ. મોદી જી, મહેરબાની કરીને લોકડાઉન ખોલી નાખો. આ વર્કઆઉટ કરાવી કરાવીને મારા એબ્સ બનાવીને જ માનશે, મોદી પ્લીઝ બચાવો મને, મરાથી નહીં થાય, હમ સે ન હો પાઈ.”