મનોરંજન

સલમાનની ‘સુમન’ દિવસેને દિવસે ઘરડી થવાને બદલે થઈ રહી છે જુવાન, આંખો થઈ જશે પહોળી જુઓ આ 10 તસ્વીરો

નસીબદાર છે પતિ… આજે પણ ભાગ્યશ્રીનું ફિગર છે કાતિલ- પતિ તો કિસ કરતા થાકતો જ નથી, જુઓ વાયરલ તસવીરો

સલમાન ખાનની એક સમયની સુપરહીટ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ ની માસુમ ચુલબુલી ગર્લ ‘સુમન’ નો રોલ પ્લે કરેલી ભાગ્ય શ્રી તમને યાદ જ હશે. હાલમાં જ તે ટીવી ‘ચેનલ લાઈફ ઓકે’ નાં શો ‘લૌટ આઓ તૃષા’ માં પણ નજરમાં આવી હતી.

આ સમયે તે પોતાનાં પતી હિમાલય દાસાનીની સાથે ગ્રીસમાં છુટ્ટીઓ મનાવી રહી છે. ‘મૈને પ્યાર કિયા’ની સીધી-સાદી આ ગર્લ આ તસવીરોમાં એકદમ યંગ એન્ડ ફ્રેસ નજરમાં આવી રહી છે.

જુઓ બાકીની ટ્રીપની તસ્વીરો. ગ્રીસ ટ્રીપ પર ગયેલી ભાગ્યશ્રીએ પોતાની અમુક હોટ તસ્વીરો શેર કરી છે. વ્હાઈટ હોટ શોર્ટ્સ અને પિંક ટોપ પહેરીને 50 વર્ષીય ભાગ્યશ્રીનો આ હોટ લુક ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે.

Image Source

ભાગ્યશ્રીની દીકરીની આ સુંદર તસ્વીરો ઇન્ટરનેટ પર થઇ રહી છે વાઇરલ…. જુવો ફોટોસ ક્લિક કરીને 90ના દશકમાં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ દ્વારા લોકપ્રિય થયેલી અભિનેત્રી ભાગ્યશ્રી ઘણા સમયથી બૉલીવુડની દુનિયાથી દૂર છે.

ભલે તેમણે પોતાની પર્સનલ લાઈફને લીધે ફિલ્મોથી દુરી બનાવી લીધી હોય પણ ગ્લેમરની દુનિયામાં આજે પણ તેમની ચર્ચાઓ થાય છે. 50વર્ષની ભાગ્યશ્રી આજે પણ ખુબ જ સુંદર અને ફિટ દેખાય છે.

ભાગ્યશ્રીની આ ડેબ્યુ ફિલ્મ ખુબ જ હિટ સાબિત થઇ હતી. ભાગ્યશ્રીને બોલિવૂડમાં તેમના માસુમ ચહેરા અને સાદગી ભરેલા અંદાજ માટે ઓળખવામાં આવતા હતા.

Image Source

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ભાગ્યશ્રીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત નાના પડદા પર વર્ષ 1987માં અમોલ પાલેકરના ટીવી શો કચ્ચી ધૂપથી કરી હતી. જો કે પહેલી જ ફિલ્મમાં જબરદસ્ત એન્ટ્રી લેનારી ભાગ્યશ્રી ધીમે-ધીમે સ્ક્રીન પરથી ગાયબ થવા લાગી હતી.

અમુક જ ફિલ્મો કર્યા બાદ તેમને હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા હતા. મોટા પડદાથી દૂર થઇ ચુકેલી ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કરતા રહે છે.

Image Source

જો કે એકવાર ફરી ભાગ્યશ્રી ચર્ચામાં છે પણ આ વખતે તેની ચર્ચાનું કારણ તેની સુંદર દીકરી ‘અવંતિકા દાસાની’ છે. આગળના અમુક દિવસોથી અવંતિકા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે.

લાઈમલાઈટથી દૂર ભાગ્યશ્રીએ હાલમાં જ પોતાની દીકરી સાથે પોતાની અમુક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં મા-દીકરી ટ્રેડિશનલ આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

હાલના દિવસોમાં અવંતિકા ઈનસ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરીને પોતાની ઉપસ્થિતિ જણાવી રહી છે. ભાગ્યશ્રીની દીકરી અવન્તિકા 22 વર્ષની છે અને પોતાની માની જેમ તે પણ ખુબ જ સુંદર છે.

સોશિયલ મીડિયા પર તેની આ તસવીરોને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સના આધારે અવંતિકા અમુક જ સમયમાં બોલીવુડમાં પોતાનું કેરિયરની શરૂઆત પણ કરી શકે છે.

અવંતિકાએ લંડનના ખાસ બિઝનેસ સ્કૂલથી પોતાનો અભ્યાસ કર્યો છે. જો કે, ઈનસ્ટાગ્રામ પર તેની તસવીરોને જોઈને એવું લાગી રહ્યું છે કે ભાગ્યશ્રીની દીકરી પોતાની માના કદમ પર ચાલીને બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવા માંગી રહી છે.

બૉલીવુડ સિતારાઓને યોગા અને વર્કઆઉટનો ઘણો ક્રેઝ જોવા મળે છે. બૉલીવુડ સેલેબ્સ તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. 50 વર્ષની ઉંમરે ભાગ્યશ્રીને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવો મુશ્કેલ છે. તેની પાછળ ક્યાંક ને ક્યાંક યોગ જવાબદાર છે. થોડા સમય પહેલા ભાગ્યશ્રીએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં ભાગ્યશ્રી બોસુ બોલ પર સંતુલન કરતી નજરે ચડે છે.બોલના સંતુલનની સાથે-સાથે ભાગ્ય શ્રી 5 કિલો ડંબલ ઉઠવતી નજરે ચડે છે.

જણાવી દઈએ કે, ભાગ્યશ્રીનો પુત્ર પણ બોલીવુડમાં ડેબ્યુ કરી ચુક્યો છે. ભાગ્ય શ્રીના પુત્ર અભિમન્યુ દસાનીની પહેલી ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’. ભાગ્ય શ્રીની ફિલ્મ મૈને પ્યાર ક્યુ કીયની ભગ્ય સફળતા બાદ તેને બોલીવુડને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું. ભાગ્ય શ્રી બૉલીવુડથી ભલે દૂર હોય પરંતુ તે પાર્ટી અને ઇવેન્ટમાં નજરે આવતી હોય છે.

ભાગ્ય શ્રીએ અચાનક બૉલીવુડ છોડી દેતા તેણ ફેન્સ ચોંકી ગયા હતા. અત્યાર સુધી હંમેશા ફેન્સના મનમાં આએક સવાલ રહ્યો હતો કે આખરે એવું તે શું હતું કે ભાગ્યશ્રીએ બોલીવુડ છોડીને જવાનો ફેંસલો કર્યો હતો. હાલમાં જ ભાગ્ય શ્રીએ આ અંગે ખુલાસો કર્યો હતો.

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે, તમે બૉલીવુડથી દૂર કેમ છો ? અને આ વાતને લઈને ફેન્સ તમારાથી નારાજ છે ? આ સવાલના જવાબ આપતા ભાગ્યશ્રીએ કહ્યું હતું કે, હું હંમેશા ફેન્સ સાથે જોડાયેલી રહી છું. હું સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે રૂબરૂ થવાની કોશિશ કરી રહી છું.