1989માં આવેલી સલમાન ખાનની ફિલ્મ “મેને પ્યાર કિયા” દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મના ગીતોથી લઈને કલાકારોનો અભિનય પણ દર્શકોએ ખુબ જ વખાણ્યો હતો. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ભાગ્યશ્રી જોવા મળી હતી, જેના અભિનયની પણ ખુબ જ પ્રસંશા થઇ હતી. પોતાની પહેલી ફિલ્મમાં રાતો રાત સ્ટાર બન્યા બાદ ભાગ્યશ્રીએ ફિલ્મોને અલવિદા કહી દીધું. તેને તેના પ્રેમી હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા.
View this post on Instagram
પરંતુ આજે અમે વાત ભાગ્યશ્રીની નથી કરવાના પરંતુ તેની ખુબ જ સુંદર દીકરીની કરવાના છીએ, જેની ઘણી હોસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
ભાગ્યશ્રીનું ખુબ જ સુંદર દીકરીનું નામ છે અવંતિકા દસાની. તેને “લેકમે ફેશન વીક 2017” દરમિયાન તેની મા ભાગ્યશ્રી સાથે જોવામાં આવી હતી. ત્યારે કેમેરાની નજર પણ તેની ઉપર છવાયેલી હતી. મા-દીકરીની આ ખુબ જ સુંદર જોડીને કેમેરાની નજરમાં કેદ કરી લેવામાં આવી હતી.
View this post on Instagram
અવંતિકા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે, અને પોતાની ઘણી તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામમાં પણ શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામમાં તેને 27 હજાર જેટલા લોકો ફોલો કરે છે.
View this post on Instagram
અવંતિકાની ઉંમર 24 વર્ષની છે, જે લંડનમાં અભ્યાસ કરે છે. અવંતિકાને જોઈને તો એવું જ લાગે છે, જાણે બીજી ભાગ્યશ્રી જ હોય.
View this post on Instagram
અવંતિકાને ફેશન, ડાન્સ અને ટ્રાવેલિંગ ખુબ જ પસંદ છે, આ વાતનો અંદાજો તેના ઇન્સ્ટાગ્રામ ઉપરથી જ લાગવી શકાય છે.
View this post on Instagram
અવંતિકા બોલીવુડના લોકપ્રિય ગાયક એ.આર.રહેમાનના દીકરાની બાળપણની મિત્ર છે. અવંતિકાની તસ્વીરોને પણ સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવે છે.
View this post on Instagram