જ્યોતિષ શાસ્ત્ર

જુલાઈ 2020 પછી આ 5 રાશિના લોકો ઉપર ભગવાન ગણેશજીની કૃપા બની રહેશે અને તેના દરેક કષ્ટો અને વિઘ્નો દૂર થશે…

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજીને પ્રથમ પૂજ્નીય દેવતા માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યનો આરંભ કરવા જઈએ તે પહેલાં સૌ પ્રથમ ગણેશની યાદ કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશજીની કરવામાં આવે તો તમારા દરેક વિઘ્નો કષ્ટ દૂર થઈ જાય છે.

જો કોઈ વ્યક્તિ ઉપર ગણેશજીની કૃપા રહેતી હોય તો તેના દરેક વિઘ્નો દૂર થાય છે.

1.વૃષભ – બ,વ,ઉ (Taurus):

વૃષભ રાશિના જાતકો ઉપર ભગવાન ગણેશજીની કૃપા રહેશે. મારા જીવનમાં કોઈ લાંબા સમયથી છે સમસ્યા ચાલી રહી છે તેનો અંત આવશે. તમે તમારા દરેક કાર્યને સરળતાથી પૂર્ણ કરી શકશો. પરંતુ તમારી વાદ-વિવાદથી બચવુ. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પરિવારનો પૂર્ણ સહયોગ મળશે.

2. સિંહ – મ,ટ (Lio):
સિંહ રાશિના જાતકો ઉપર ભગવાન ગણેશજીની કૃપા રહેશે. તમને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તમારે કોઈપણ કાર્યનો આરંભ કરો ત્યારે નકારાત્મક વિચાર ન લાવવા અને ભગવાન ગણેશજીને યાદ કરવા. કાર્યમાં એકાગ્રતા બનાવીને રાખવી. જીવનસાથી સાથે મધુરતા આવશે. અને તેમની સાથે સારો સમય વ્યતીત કરી શકશો.

3. કન્યા – પ,ઠ,ણ (Virgo):

કન્યા રાશિના જાતકો ઉપર ભગવાન ગણેશજીની કૃપા રહે છે. તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાનો અંત આવશે. તમારું અટકેલા કાર્ય પૂર્ણ થશે. ઉધાર આપેલું ધન પાછું મળશે. ઘર પરિવારમાં ખુશીઓ આવશે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. વેપાર ક્ષેત્ર તમને ધનલાભ થશે.

4.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):

ધન રાશિના જાતકો ઉપર ભગવાન ગણેશજીની કૃપા બની રહેશે. તમારો આવવાવાળો સમય ઉત્તમ રહેશે. નોકરી વર્ગ વાળા લોકોને આયમાં વૃદ્ધિ થશે. સાથે સાથે પદોન્નતિ પણ થશે. જે લોકો નોકરીની તલાશમાં છે તે લોકોને નોકરી મળવાના યોગ બની રહ્યા છે. તેમજ તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમે તમારા પરિવાર સાથે ધાર્મિક યાત્રાએ જઈ શકશો. તમારે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

5. મીન – દ,ચ,જ,થ(Pisces):
મીન રાશિના જાતકો ઉપર ભગવાન ગણેશજીની કૃપા બની રહેશે. મીન રાશીના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. તમારે વધારે પડતા ખર્ચો ઉપર ધ્યાન રાખવાનું રહેશે. નોકરી વર્ગ વાળા લોકોને ધનલાભ થશે. જે લોકો વિદ્યાર્થી છે તે લોકોને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. ઘર પરિવાર મા ખુશીઓ આવશે. તેમજ તમારા જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાનો અંત આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.