ફિલ્મી દુનિયા

બોલીવુડના આ દિગ્ગજ પર દુ:ખનો પહાડ તૂટ્યો: માતાનું થયું નિધન- જુઓ બૉલીવુડ સિતારાઓ ઉમટી પડ્યા

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાની માતા બેટી કાપડિયાનું શનિવારે રાતે 80 વર્ષની ઉંમરે નિધન થયું હતું. બેટી કાપડિયા છેલ્લા ઘણા સમયથી બીમાર હતી. કાપડિયા પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, બેટીને શ્વાસની બીમારીને કારણે છેલ્લા 2 અઠવાડિયાથી હિન્દુજા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આ પહેલા પણ ડિમ્પલ કાપડિયાને લઈને અફવાહ ઉડી હતી કે તે બીમાર છે પરંતુ ત્યરબાદ ડિમ્પલે સ્પષ્ટતા કરી હતી કે, તે નહીં પરંતુ તેની માતા બીમાર છે.

બેટી કાપડિયાની પૌત્રી ટ્વીન્કલ ખન્ના અને તેનો પતિ અને એક્ટર અક્ષય કુમાર સાથે શનિવારે હોસ્પિટલમાં જોવા મળ્યા હતા.

શનિવાર રાતે નિધન થતા બેટીના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવ્યા હતા. ટ્વીન્કલ ખન્ના પણ પહોંચી હતી.

બોલીવુડની ફિલ્મમોમાં ભલે એકબીજા વિરુદ્ધ ટીકા ટિપ્પણીઓ થતી જોવા મળતી હોય પરંતુ તેમનો પણ એક પરિવાર છે સુખ દુઃખના સમયમાં એકબીજાને મદદ કરવાની ભાવના પણ તેમનામાં જોવા મળે છે.

Image Source

બોલીવુડની અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું શનિવારે નિધન થયું હતું. જેને લઈને ડિમ્પલ કાપડિયા ખુબ જ ભાવુક થઇ ગઈ હતી. તેમની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે બોલીવુડના ઘણા દિગ્ગજ કલાકારો આવી પહોંચ્યા હતા અને તેમની સ્મશાનયાત્રામાં પણ જોડાયા હતા.

Image Source

બેટ્ટી કાપડિયા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા તેમને મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં ભરતી પણ કરવામાં આવ્યા હતા. તેમની ઉંમર 80 વર્ષની હતી. બીમારી બાદ શનિવારે રાત્રે તેમનું અવસાન થયું હતું.

Image Source

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા  અક્ષય કુમારે તેમની અર્થીને ખભો પણ આપ્યો હતો તેમજ આ સમયે ટ્વીન્કલ ખન્નાનો કજીન કરણ કાપડિયા પણ જોવા મળ્યો હતો. આ સિવાય બોલીવુડના ઘણા મોટા અભિનેતાઓ પણ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on


અભિનેતા સન્ની દેઓલે પણ અક્ષય અને ટ્વિંકલને સાંત્વના આપી હતી તેમજ ડિમ્પલ કાપડિયા અને પરિવાર જનોને પણ આ દુઃખદ સમયમાં હિંમત રાખવા જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on


સ્મશાન યાત્રા પહેલા ટ્વીન્કલ પણ પોતાની નાની ના અવસાનના કારણે શોકમાં જોવા મળી હતી. અક્ષય તેની સાથે રહી અને આ દુઃખમાં તેનો સહારો બની રહ્યો હતો.

Image Source

થોડા સમય પહેલા જ બેટ્ટી કાપડિયાએ પોતાનો 80મોં જન્મ દિવસ મનાવ્યો હતો. જેમાં અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના અને કરણ કાપડિયા પણ હાજર રહ્યા હતા. થોડા દિવસ પહેલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે ડિમ્પલ કાપડિયાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પરંતુ ડિમ્પલે પોતે સામે આવી અને જણાવ્યું હતું કે તેને નહિ પરંતુ તેની માતા બેટ્ટી કાપડિયા બીમાર છે અને તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

 

View this post on Instagram

 

Dimple Kapadia’s mother ..#bettykapadia is no more today

A post shared by yogen shah (@yogenshah_s) on

બેટીને અંતિમ વિદાઈ આપવા માટે ટ્વીન્કલ ખન્ના તેના પતિ અક્ષયકુમાર સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

#akshaykumar and #twinklekhanna Clicked in Bandra , #dimplekapadia ‘s mom #bettykapadia expired today in #Mumbai .

A post shared by yogen shah (@yogenshah_s) on

દિવંગત એક્ટ્રેસ સિમ્પલ કાપડિયાના પુત્ર કરણ કાપડિયા પણ તેના દાદીના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

#karankapadia #dimplekapadia #rahuldholakia #dimplekapadia ‘s mom #bettykapadia expired today in #Mumbai .

A post shared by yogen shah (@yogenshah_s) on

રિશી કપૂર પણ બેટી કપૂરના અંતિમ વિદાયમાં પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે, બેટીએ 2 મહિના પહેલા જ તેનો 80મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસે ટ્વિન્કલે અક્ષય કુમાર, ડિમ્પલ અને કરણ કાપડિયા સાથે જશ્નની તસ્વીર શેર કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.