ગરમ પાણીમાં આ એક વસ્તુ નાખીને પીવાથી થાય છે જાદુઈ ફાયદા, ઘણા બધા રોગો થશે છુમંતર- જાણો

0

હિંગનો સામાન્ય રીતે મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખાવવામાં સ્વાદ અને સુગંધ વધારવા માટે હિંગનો ઉપયોગ કરે છે. ઘણા લોકોને નહીં ખબર હોય કે હિંગ ફક્ત સ્વાદને નથી વધારતી પરંતુ ઘણા રોગ માટે કુદરતી દવા છે. હિંગને પાણીમાં ઘોળીને પીવાથી ઘણા રોગ દૂર થાય છે. એટલું જ નહીં નવજાત બાળકને પણ આપવામાં આવે છે. હિંગનું સેવન કરવાથી ફાયદો તો મળે છે સાથે -સાથે હિંગને લગાવાથી ઘણા રોગ દૂર થાય છે.

Image Source

હિંગની ખાસિયતએ છે કે, તે તલના દાણા બરાબર લેવી જોઈએ. આટલી હિંગ લેવાથી જ તેની અસર કરે છે. હિંગનો સ્વાદ ખાવામાં ખરાબ હોય છે પરંતુ તે શરીર માટે સારી હોય છે. પરંતુ વધારે માત્રામાં સેવન કરવાથી આડઅસર પણ થાય છે.

આવો જાણીએ હિંગના પાણીથી ક્યાં-ક્યાં ફાયદા થાય છે. 

નવાજત બાળકને પેટમાં દર્દ થઇ રહ્યું હોય તો તેની નાભિ પર હિંગનું પાણી લગાડી દેવાથી તુરંત જ આરામ મળે છે. જો બાળક 3 મહિનાથી મોટું હોય તો તેને પીવડાવી પણ શકાય છે.

Image Source

જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેને હિંગનું સેવન જરૂર કરવું જોઈએ. રાતે સુતા પહેલા હિંગ, અજમો અને સંચળનું ચૂર્ણ બનાવીને હૂંફાળા પાણી સાથે પીવાથી સમસ્યા દૂર થાય છે.

જે લોકોને બાળકો અથવા મોટાને ભૂખની સમસ્યા હોય તો ઘીમાં હિંગ ઉમેરી આદુ સાથે ઉમેરી ઉપર લીંબુ મિક્સ કરી પીવાથી ભૂખ નથી લાગતી.

Image Source

શરીરમાં કોઈ પણ જગ્યાએ કાંટો વાગી ગયો હોય તો તેના પર હિંગનું પાણી લગાવી બેન્ડેસ લગાવી દેવાથી કાંટો એની રીતે બહાર આવી જશે.

કાનમાં દર્દ થતું હોય તો તલના તેલમાં હિંગને પકાવીને કાનમાં નાખવાથી દર્દમાં રાહત થાય છે.

જો તમારા દાંતમાં કેવિટી થઇ ગઈ હોય તો તમારે રાતે સુતા સમયે હિંગની નાની ગોળી વળી દાંત નીચે દબાવી દેવાથી દર્દ દૂર થઇ જશે.

Image Source

હિંગનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ થાય છે સાથે જ ડાયાબિટીસ પણ કંટ્રોલ થાય છે.

ગરમ પાણીમાં હિંગને ઉકાળીને પીવાથી પેશાબ લાગે છે, જેનાથી કિડની અને બ્લેડર ક્લીન થઇ જાય છે. યુરિન ઈન્ફેક્શને પણ રોકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here