ખબર

ટિક્ટોક સ્ટાર અને બેલી ડાન્સરે એવી અશ્લીલતા ફેલાવી કે 3 વર્ષની કેદ થઇ, જાણો વિગત

ભારતમાં ગઈકાલથી ટિક્ટોક સાથે બીજી 58 ચાઈનીઝ એપ્લિકેશન ઉપર બેન ફરમાવવામાં આવ્યું છે ત્યારે બીજા દેશોમાંથી પણ ટિક્ટોકને લઈને કેટલીક ખબરો આવી રહી છે. મિસ્રની પ્રખ્યાત બેલી ડાન્સર સમા અલ માંસરીને ત્રણ વર્ષની કેદ અને લગભગ 14 લાખ રૂપિયા સુધીના દંડની સજા ફટકારવામાં આવી છે. તેની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને તેના ઉપર વ્યભિચાર અને ણિટકીક આચરણનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by سما المصري (@samaelmasrii) on

સામાને તેના એપ્રિલ મહિનાના સોશિયલ મીડિયા પોસ્ટ, ફોટો અને વિડીયો ની તપાસ બાદ ધરપકડનો આદેશ આપવામાં આવ્યો હતો. સમાનું ટિક્ટોક એકાઉન્ટ પણ હતું, તેના કન્ટેન્ટને ઉત્તેજક માનીને આ સજા ફટકારવામાં આવી છે. તો સમાનું આ બાબતે કહેવું છે કે તે આદેશો વિરુદ્ધ અપીલ કરશે.

 

View this post on Instagram

 

A post shared by سما المصري (@samaelmasrii) on

તો આ બાબતે 42 વર્ષની ડાન્સરે આ આરોપોનું ખાનદાન કર્યું છે. તેનું કહેવું છેક એ જે કન્ટેન્ટ ના આધારે ઉપર તેને સજા સંભળાવવામાં આવી છે તે તેના ફોનથી તેની અનુમતિ વિના જ ચોરવામાં આવ્યા છે, કાયરોની કોર્ટ દ્વારા શનિવારે કહેવામાં આવ્યું કે પારિવારિક અને રાષ્ટ્રીય મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું છે અને સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવીને તેનો ઉપયોગ અનૈતિક આચરણ માટે કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by سما المصري (@samaelmasrii) on

ટિક્ટોક ઉપર વિડીયો અપલોડ કરવા વળી સમા અને બીજી મહિલાઓ વિરુદ્ધ કરાયવાહી કરવાની માંગ કરતા સંસદના સદસ્ય જોન તલાતે કહ્યું કે: “આઝાદી અને વ્યભિચાર વચ્ચે બહુ જ ફર્ક છે. સમા અને બીજી મહિલાઓ સોશિયલ મીડિયા ઇન્સ્યુલેન્સર પારિવારિક પરંપરાઓ અને મૂલ્યોને ખતમ કરી રહ્યા છે, આવી ગતિવિધિઓથી જેને કાનૂન અને સંવિધાનને બેન કરી રાખ્યું છે.”

 

View this post on Instagram

 

A post shared by سما المصري (@samaelmasrii) on

ગયા મહિને ઘણી મહિલાઓ ટિક્ટોક। યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઉપર દેહ વ્યાપાર સુધીના પણ આરોપ છે. તલાતનું કહેવું છે કે: “એ બધા વિરુદ્ધ એવી જ કાર્યવાહી કરવામાં આવે જે સમા વિરુદ્ધ કરી છે. વર્ષ 2018માં મિસ્ત્રના એક સાયબર ક્રાઇમ કાનૂન બનાવવામાં આવ્યું હતું. જેના બાદ સરકારને ઈન્ટરનેટનું કન્ટેન સેંસર કરવા અને સર્વિલાન્સ બેસાડવાનો સંપૂર્ણ અધિકાર મળી ગયો હતો. આ કાનૂન અંતર્ગત 2 વર્ષની સજા અને 14 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.