ખબર

વિશ્વના જાણીતા એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલા શંકાસ્પદ લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ, તેના શુભચિંતકમાં ચિંતાનો માહોલ- જાણો વિગત

રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો છે. કોરોનાના વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 13664 ને પાર થઇ ગયો છે. કોરોનાના ભરડામાં સેલિબ્રિટીઓ પણ આવી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Astrologer Bejan Daruwalla (@astrologerbejandaruwalla) on

તેમને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા છે. જો કે તેમના પુત્ર નસ્તુર દારૂવાલા એ કોરોના હોવાથી ઇનકાર કરતા કહ્યું કે કે તેમને ફેફસામાં ઇન્ફેક્શન છે. તેના હજારો -લાખો લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.બેજાન દારૂવાલાએ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 89 વર્ષીય બેજાન દારૂવાલા જાણીતા કોલમીસ્ટ છે. બેજાન દારૂવાલાએ સંખ્યાબંધ પુસ્તકો લખેલા છે.

 

View this post on Instagram

 

A post shared by Astrologer Bejan Daruwalla (@astrologerbejandaruwalla) on

અમદાવાદ શહેરમાં 15 દિવસમાં (5થી 21મે) દરમિયાન કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 140 ટકા વધી ગયો છે. જે દેશના રિકવરી રેટ કરતા ત્રણ ગણો વધુ છે.

અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 10000 થઈ ગઈ છે. વધુ 26 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 645 થઈ ગયો છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 3,658 લોકો ડિસ્ચાર્જ થયા છે. હાલમાં અમદાવાદમાં 5,421 એક્ટિવ કેસ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.