બોલિવુડમાં ફિલ્મને રીલિઝ કર્યા પહેલા શૂટિંગ સમયે આવું આવું થાય છે, જોઇ લો આ 15 તસવીરો

આ 15 તસવીરોમાં જુઓ ફિલ્મોને પડદા પાછળ કેવું કેવું થાય છે

ફિલ્મમાં આપણને કેટલીક વાર માટે અલગ જ દુનિયા જોવા મળે છે. કલ્પના અને સંસાધનોની મદદથી એકથી ચડિયાતી એક કહાનીઓ ઘડવામાં આવે છે. પરંતુ આ બધાને સાકાર કરવા માટે કેમેરા પાછળ ઘણી મહેનત કરવી પડે છે, તો ચાલો જોઇએ કે કેમેરા પાછળ કેવી મહેનત પડે છે.

1.ફિલ્મ “જબ તક હે જાન”ના સેટ પરથી રોમેન્ટિક ગીત ‘સાંસ’ની શુટિંગ દરમિયાન શાહરૂખ ખાન, કેટરીના કૈફ અને વૈભવી મર્ચેંટ.

2.ફિલ્મ “ચમેલી”માં ભાગે રે મન ગીતની શુટિંગ દરમિયાન કરીના કપૂર.

3.મનમર્ઝિયા ફિલ્મના સેટ પર તાપસી પન્નુ.

4.Raone ની શુટિંગ દરમિયાન શાહરૂખ ખાન

5.રાઝીના સેટ પર આલિયા ભટ્ટ અને ફિલ્મની ડાયરેક્ટર

6.Spider-Man: Homecoming માં ટોમ હોલેંડના Web-Slinging દ્રશ્યો કંઇક આવી રીતે ફિલ્માવવામાં આવ્યા હતા.

7.Justice League ફિલ્મની એક એક્શન શુટિંગ દરમિયાન Wonder Woman નો રોલ નિભાવતી Gal Gadot

8.Beauty and the Beast માં સ્પેશિયલ ઇફેક્ટ્સના ઉપયોગ બાદ અને પહેલાની તસવીર

9.King Kong ફિલ્મનો આ સીન સેટ પર કંઇક આવો જોવા મળતો હતો.

10. ફિલ્મ I, Robot માં સ્પેશિયલ ઇફેક્ટ્સની મદદથી રોબોટને પડદા પર લાવવામાં આવ્યો હતો.

11.તમાશા ફિલ્મના સેટ પર રણબીર કપૂર, દીપિકા પાદુકોણ અને ઇમ્તિયાઝ અલી

12.દિલવાલેના સેટ પર શાહરૂખ ખાન અને કાજોલ

13.Guardians of the Galaxy vol 2 ફિલ્મના સૌથી રોમેન્ટિક પળને આવી રીતે ફિલ્માવવામાં આવ્યો હતો.

14.The Jungle Book ના લાઇવ એક્શન વર્ઝનમાં મોગલીને પાળનાર ભેડિયા વાસ્તવમાં આવી દેખાતી હતી.

15.Doctor Strange ફિલ્મમાં જાદુને બતાવવા માટે કંઇક આ ટ્રિકનો થયો હતો પ્રયોગ

Shah Jina