આ 20 તસવીરો તમને સીધી લઇ જશે બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મોના સેટ પર

પડદા પર કમાલ તો બહુ જોયા છે હવે તેના પાછળની મહેનત પણ જોવો…

એક 3 કલાકની ફિલ્મ બનાવવા માટે ઘણા બધા લોકોની મહેનત લાગે છે. જે કોઈ વાર તો વર્ષો સુધી ચાલતી હોય છે. વાર્તા લખવાથી લઈને તે પતે નહિ ત્યાં સુધી પ્રમોટ કરવુ તે એક ખુબ જ લાંબી પ્રકિયા છે. થીએટરમાં તો આપણે બધા હજારો વાર ફિલ્મનો આનંદ લેતા હોઈએ છીએ પણ તે કેમેરાની પાછળ શું ચાલે છે તેનો આપણે અંદાજો પણ લગાવી શકતા નથી. અમે તમને આજે બોલિવૂડ ફિલ્મોના ‘બિહાઇન્ડ ધ સીન’ એટલેકે કેમેરા પાછળની કેટલીક ઝલક બતાવીશું.

1. આ તસવીર ‘બાહુબલી’ના સેટ પર ક્લીક કરવામાં આવેલી છે.

2. ‘કુછ કુછ હોતા હૈ’ના સેટ પર ચાલી રહેલ રીહસર્લ.

3. ‘તાલ’ના સેટ પર સરોજ ખાનની સાથે નૃત્ય કરતી એશ્વર્યા રાય.

4. ‘દિલ ધડકને દો’ના સેટ પરથી સામે આવેલ  તસવીરમાં ઝોયા અખ્તર, પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્મા.

5. ‘ચમેલી’ના સેટ પર કરીના કપૂર ખાન.

6. કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, રણવીર સિંહ અને સંજય લીલા ભણસાલી ‘રામ લીલા’ના સેટ પર.

7. ‘બર્ફી’ના સેટથી પ્રિયંકા ચોપરાની ખુબ સુંદર તસવીર.


8. ‘કપૂર એન્ડ સન્સ’ના સેટ પર થતી મસ્તી.

9. ‘જબ તક હૈ જાન’.

10. ‘જગ્ગા જાસૂસ’ના સેટ પર રણવીર અને કેટરીના.

11. ‘દિલવાલે’ ફિલ્મનું ગીત ‘ગેરુઆ’ની શૂટિંગ આયરલેન્ડમ થઇ હતી. આટલી બર્ફીલી ઠંડમાં કાજોલની હાલત એકદમ ખરાબ થઇ હતી.

12. ક્લાસિક ફિલ્મ ‘શોલે’ના સેટ પર ધર્મેદ્ર, હેમા માલિની અને અમિતાભ બચ્ચન.

13. આ તસવીર ‘કહો ના પ્યાર હૈ’ના સેટની છે.

14. ‘મંગલ પાંડે’ના સેટ પર તેના પાત્રમાં આમિર ખાન.

Patel Meet