આ છોકરીનો મેકઓવર જોઈને તો તમે પણ હક્કાબક્કા રહી જશો, બ્યુટીપાર્લર વાળા કરે છે એવો કમાલ કે આપણી અક્કલ કામ નહિ કરે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો  વાયરલ થતા હોય છે જેમાં ઘણા બ્યુટીપાર્લર સાથે પણ જોડાયેલા હોય છે અને આ વીડિયોની અંદર પાર્લર ચલાવનાર મહિલાઓ અને યુવતીઓનો એવો મેકઓવર કરે છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ બની જાય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયોમાં દેખાતી છોકરી દુલ્હન બનવાની છે. તેના કપડાં જોઈને આનો અંદાજ લગાવી શકાય છે. થોડી જ સેકન્ડમાં આ છોકરીનો લુક એ રીતે બદલાઈ જાય છે કે બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. બંનેના દેખાવમાં ઘણો ફરક જોવા મળે છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેનો બદલાયેલું રૂપ જોઈને કોઈની પણ આંખો ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે.

આ છોકરીના બંને લુક્સ જોયા પછી, તમે પણ જોઈ શકો છો કે તે મહિલા તેના માટે સખત મહેનત કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં દેખાતા મેકઅપ આર્ટિસ્ટે પોતાનું કામ એટલું સુંદર અને ઝીણવટથી કર્યું કે દુલ્હનનો ચહેરો વધુ ખીલવા લાગ્યો. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોએ ઘણા યુઝર્સના દિલ જીતી લીધા છે. કોમેન્ટ સેક્શનમાં કેટલાક યુઝર્સ મેકઅપ આર્ટિસ્ટના વખાણ કરતા જોવા મળ્યા તો કેટલાક યુઝર્સ દુલ્હનની સુંદરતાના વખાણ કરતા જોવા મળ્યા. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ટ્રેન્ડ આવ્યો છે, જેના કારણે પહેલા તમારે મેકઅપ વગર તમારો વીડિયો બનાવવો પડશે અને પછી મેકઅપ લગાવવો પડશે.

Niraj Patel