જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર

બેડરૂમમાં પતિ-પત્ની સુતા સમયે આ દિશામાં રાખે માથું, થશે 11 ફાયદા-વાંચો સમગ્ર અહેવાલ

ઘણા કપલનું લગ્નજીવન બરાબર ચાલતું નથી હોતું. પતિ પત્ની વચ્ચે બહુજ ઝઘડા થતા રહે છે. આનું કારણ વાસ્તુદોષ હોઈ શકે છે. વાસ્તુદોષને દૂર કરવા માટે બેડરૂમી સુવાનીસ્થિતિમાં બદલાવ લાવવો જરૂરી છે. કારણકે ખોટ દિશામાં માથું રાખવાથી વ્યક્તિને નુકસાન થઇ શકે છે. સુવાના સમીર પતિ-પત્ની થોડી વાતોનું ધ્યાન રાખે તો વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાથી બચી શકાય છે. સંતાન સુખથી વંચિત રહેનાર પતિ-પત્ની માટે પણ સુવાની સ્થિતિને ધ્યાનમાં રાખવાથી ફાયડો થાય છે.

Image Source

વાસ્તુ વિજ્ઞાન કહે છે કે દામ્પત્ય જીવનમા પ્રેમ અને તાલમેલ માટે પત્નીએ પતિની ડાબી બાજુ સૂવું જોઇએ। આ પાછળનું કારણ છે કે, પત્નીને પત્ની ડાબું અંગ માનવામાં આવે છે. જયારે પતિને પત્નીનો જમણો હિસ્સો માનવામાં આવે છે. તેનાથી પારિવારિક જીવનમાં સંતુલન રહે છે. નવવિવાહિત પતિ-પત્નીને ઉત્તર- પૂર્વ દિશાના રૂમ અથવારૂમમાં ઉત્તર-પૂર્વ દિશા બેડ ના રાખવો જોઈએ.

વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઉત્તર-પૂર્વ દિશાનો સ્વામી ગુરુ હોય છે. જે શારીરિક સંબંધમાં ઉત્સાહની ઓછો લાવે છે. જેનાથી દામ્પત્ય જીવન નીરસ લાગે છે. અને એકબીજા સાથે તાલમેલ નથી રહેતો.

Image Source

પતિ-પત્નીના શારીરિક સંબંધની ઈચ્છા ઓછી હોવાને કારણે તાલમેલ પણ ઓછો થાય છે. જેના કારણે ઝઘડાનું પ્રમાણ વધી જાય છે. જેના ઉકેલ માટે દક્ષિણ-પૂર્વ દિશામાં સૂવું જોઈએ. અથવા બેડ પર તે દિશામાં રાખવો જોઈએ. આ દિશા શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય છે. અને આ દિશામાં અગ્નિનો વાસ હોવાનું માનવામાં આવે છે. આ દિશામાં સૂવાથી દામ્પત્ય જીવનમાં ઉત્સાહ અને ઉર્જાનો ભરપૂર સંચાર થાય છે.

  • ખુશહાલ વૈવાહિક જીવન માટે તમારા સુવાની દિશા અને ઘરમાં બેડની દિશાને સાચી રીતે રાખવી બહુજ જરૂરી છે. નહિતર તેની નકારાત્મક અસર સંબંધ પર પડે છે. તેનાથી ઘરવાળા લોકોને પણ તતકલીફ થાય છે.
  • શાદીશૂદા કપલે દક્ષિણ દિશામાં માથું અને પગ ઉત્તર દિશામાં રાખી સૂવું જોઈએ. તેનાથી ઘરમાં ક્યારે પણ નકારાત્મક ઉર્જા નહિ આવે.
  • જે કપલ સાત જન્મ સુધી એકબીજાને પોતાના બનાવવાની ઈચ્છા રાખતા હોય તે કપલે ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં તેનો બેડરૂમ રાખવો જોઇએ.
  • જો તમે ઘરમાં મોટા હોય તો તમારે પત્ની સાથે ઉત્તર-પશ્ચિમ દિશામાં રહેવું જોઈએ. તેનો લાભ તમને નોકરી સહીત અનેક સંબંધમાં થશે.
Image Source
  • જે પતિ પત્નીની કામેચ્છા વધુ હોય તેને દક્ષિણ પૂર્વમાં તેનો બેડરૂમ રાખવો જોઈએ નહીં. તેનાથી કામેચ્છા વધી જતા પરેશાનીનું કારણ બની શકે છે.
  • પતિ-પત્ની સંબંધમાં આવેલા ખટરાગને દુર કરવા માટે બેડરૂમની દીવાલ પર હલકા અને સૂકુન દેવાવાળા કલરનો પ્રયોગ કરવો જોઈએ. એસ્થે જ રૂમમાં તાજા ફૂલ રાખવા જોઈએ.
  • આજના આધુનિક જમાનામાં લોકો આધુનિક બેડ પર સુતા હોય છે. જે મેટલ અને ધાતુથી બનેલા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ-પત્ની હંમેશા લાકડાના બાદ પર જ સૂવું જોઈએ. જેના કારણે નકારાત્મક શક્તિઓથી બચી શકાય છે.
  • Image Source
  • તમે તમારું વૈવાહિક જીવન ખૂશખૂશાલ રાખવા માંગો છો. વાસ્તુ અનુસાર પત્નીએ બેડની ડાબી બાજૂઅને પતિએ જમણી બાજુ સૂવું જોઈએ. જેનાથી બન્ને વચ્ચેનો પ્રેમ વધશે.
  • ઘણા લોકો બેડરૂમને રોયલ લુક આપવા માટે ઘણા તકિયા અને ચાદરોનો ઉપયોગ કરતા હોય છે. વાસ્તુ અનુસાર બેડરૂમમાં વધારે ગાદલા, તકિયા અને ચાદર ના રાખવી જોઈએ. તેનાથી અંક શાસ્ત્ર અનુસાર સંબંધમાં ઉત્તર-ચઢાવ આવી શકે છે.
  • સુતા પહેલા દંપતીએ તેના બેડ પાસે કપૂર સળગાવીની સૂવું જોઈએ. તેનાથી બધી નેગેટિવિટી પુરી થઈ જાય છે. અને સંબંધ પણ સુંવાળા રહેશે.
Image Source
 • પતિ-પત્ની તેના ઘરનો માહોલ ખુશખુશાલ રાખવા માગતા હોય તો તેઓએ તેના બેડરૂમમાં સફેદ બતકની જોડીનો ફોટો રાખવો જોઈએ. જેનાથી જિંદગીમાં સકારાત્મક ઉર્જા આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks