અજબગજબ

2 રૂપિયાની આ નોટથી તમે થઇ શકશો લાખોપતિ, બસ કરો એક આ નાનકડું કામ થઇ જશો માલામાલ

રાતોરાત થઇ જશો માલામાલ, જાણો કેવી રીતે?

દુનિયાભરમાં ઘણા લોકો એવા હોય છે જે અલગ અલગ પ્રકારના નાણાંનો સંગ્રહ કરતા હોય છે. તેમને આવા વિશિષ્ટ પ્રકારના નાણાં એકત્ર કરવાનો શોખ હોય છે અને તેના માટે ઘણા લોકો મોં માંગી કિંમત પણ ચુકવતા હોય છે.

જેના કારણે આજે ઓનલાઇન 1 રૂપિયાથી લઈને ચલણમાં આવેલી તમામ પ્રકારની વિશિષ્ટ નોટોની બજારમાં ખુબ જ ઊંચી માંગ છે. અને આ ચલણ વેચવા માટે આપણે ઘરની બહાર નીકળવાની પણ જરૂર નથી. આજે ઓનલાઈન કેટલીય ઈ-કોમર્સ વેબસાઈટ છે જેના દ્વારા તમે તેને વેચી શકો છો.

Image Source

આજે અમે તમને એવી જ એક 2 રૂપિયાની ચલણી નોટ વિશે જણાવીશું જેની કિંમત પણ લાખોમાં આવી શકે છે. બસ આ ચલણમાં એક ખાસ શરત હોય છે કે તે ચલણ વિશિષ્ટ પ્રકારનું હોવું જોઈએ. તેના સિરિયલ નંબર અને ગવર્નરની સહીના આધારે માત્ર એક રૂપિયાની નોટના પણ લોકો લાખો રૂપિયા આપવા માટે તૈયાર થતા હોય છે.

Image Source

ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર 2 રૂપિયાની નોટની કિંમત લાખો રૂપિયામાં નક્કી કરવામાં આવે છે, તેના માટે આ વેબસાઈટ ઉપર બોલી પણ લગાવવામાં આવે છે. તમે તમારી નોટની તસ્વીર આવી વેબસાઈટ ઉપર પોસ્ટ કરી અને તમારી મોં માંગી કિંમત નક્કી કરી શકો છો. એવું પણ નથી કે ઈ કોમર્સ વેબસાઈટ ઉપર દરેક નોટ લાખોની કિંમતમાં જ વેચાય છે, ઘણી નોટના ભાવ સામાન્ય પણ છે. પરંતુ એ તમારી નોટની કિંમત કરતા કેટલાય ઘણા વધારે છે. હા, તમારી નોટની અંદર ખાસ પ્રકારના ચિન્હો કે એવું કઈ હોવું જોઈએ જેના કારણે નોટ ખરીદનાર વ્યક્તિને તેને લેવામાં રસ પડે.

Image Source

આવા ચિહ્નોમાં ખાસ કેટલાક જુના ગવર્નરની સહી, નોટનો સિરિયલ નંબર ખાસ પ્રકારનો હોવો જોઈએ. જેમાં કે 786 અથવા તો કોઈ એક જ નંબર આખી નોટની અંદર રિપીટ થતો હોય ત્યારે ઘણા એવા લોકો હોય છે જે આવી નોટને લકી માને છે અને તેને મોં માંગી કિંમતે ખરીદે છે.

Image Source

જો તમારી પાસે પણ આવી 2 રૂપિયાની નોટ હોય તો આજે જ ઈબે અથવા તો બીજી કોઈપણ નોટ અને જુના ચલણી સિક્કાની લેવડ દેવડ કરતી વેબસાઈટ ઉપર તમે વિઝીટ કરી અને વેચવાનો પ્રયત્ન કરી શકો છો,તમારા રેફરેન્સ માટે અમુક વેબસાઈટની લિંક અમે નીચે મૂકી છે. એવું નથી કે તેના ઉપર તમે માત્ર 2 રૂપિયાની જ નોટને વેચી શકો છો, પરંતુ કોઈપણ જૂની નોટ અને ચલણી સિક્કાઓને તમે ત્યાં વેચી શકો છો, ઘન સિક્કાની કિંમત લાખોમાં પણ આવે છે.

નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો.

તમારા રેફરેન્સ માટે અમુક વેબસાઈટની લિંક નીચે મૂકી છે:
Ebay, Indiamart, Quikr, OLX