હોટ યુવતીને જોતા જ ચુંબન કરવા દોડ્યો આ યુવક, પણ પછી જે થયું…અને ત્યાં જ થઇ ગયુ એવું કે વીડિયોને જોઇને તમારું માથું ભમી જશે

ખૂબસુરત છોકરીને જોઇ કિસ કરવા જઇ રહ્યો હતો આ વ્યક્તિ, પરંતુ હકિકતની જાણ થતા જ ઊંધા પગે ભાગ્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાયરલ વીડિયોનું એક મોટુ હબ બની ગયુ છે. અવાર નવાર ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે, જેમાં ઘણા વીડિયો ખૂબ જ ફની હોય છે અને તે જલ્દી વાયરલ પણ થઇ જતા હોય છે.સોશિયલ મીડિયા પર આપણે ઘણીવાર પ્રેંક વીડિયો જોઇએ છે અને તેને જોયા બાદ આપણે તેને આપણા મિત્રો સાથે શેર કર્યા વગર રહી શક્તા નથી. આવું એટલા માટે કારણ કે આ વીડિયો ઘણો મજાકિયો હોઇ શકે અથવા તો તમે કોઇનાથી રિલેટ કરો છે એ માટે તેને શેર કરો છો. કંઇક આવું જ હાલ એક વીડિયોમાં જોવા મળ્યુ. જે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોયા બાદ તમારા દિમાગની બત્તી ગુલ થઇ જશે.

હાલમાં જ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે તેમાં એક વ્યક્તિ ખૂસુરત છોકરીને જોઇ તેની નજીક જવાની કોશિશ કરે છે અને ત્યાં તે જયારે રોમેન્ટિક થઇ અને એકબીજાની નજીક આવે છે તો એવી ઘટના ઘટી જાય છે કે તમે તેને જોયા બાદ હેરાન રહી જશો અને હસી હસીને પાગલ પણ થઇ જશો. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સુંદર છોકરીને જોઈને એક છોકરો તેની નજીક આવ્યો. છોકરાએ છોકરીના હાથ પર હાથ મૂક્યો. બંને એકબીજાને જોઈને હસતાં હસતાં થોડા નજીક આવ્યા.

બંનેએ પહેલા નજીક આવી અને એકબીજાને ગળે લગાવ્યા અને પછી જે થયુ તે જોઈને તમે પણ દંગ રહી જશો. એક ખૂબ જ સુંદર છોકરીએ છોકરાને ગળે લગાવતાં જ તેની હકિકત સામે આવી ગઇ. સુંદર દેખાતી છોકરી થોડી જ સેકન્ડમાં વૃદ્ધ દેખાવા લાગી. છોકરીના માથા પરથી વિગ પડી ગઈ અને વાસ્તવિકતા ખબર પડી કે છોકરી વાસ્તવમાં એક વૃદ્ધ મહિલા હતી, જેણે મેક-અપથી પોતાનું સત્ય છુપાવ્યું હતું. જેવી જ છોકરાને સુંદર છોકરીની વાસ્તવિકતાની જાણ થઈ કે તરત જ તેની હાલત ખરાબ થઈ ગઈ અને તરત જ તે ઊંધા પગે ત્યાંથી ભાગ્યો.

છોકરો ધોધની સામે પુલ પર ઊભો હતો. તે ત્યાંથી પાણીમાં કૂદી પડ્યો અને તરત જ ભાગી ગયો. પેલી વૃદ્ધ સ્ત્રી પણ હસવા લાગી. વીડિયો જોઈને લાગે છે કે કોઈ પ્રૅન્ક વીડિયો બનાવવામાં આવ્યો છે, જે કેમેરામાં શૂટ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. છોકરાની હાલત જોવા જેવી હતી અને તેને જોઈને બધા ખડખડાટ હસી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર @ghantaa નામના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 3 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

Shah Jina