મનોરંજન

બોલીવુડના 6 વિલનની સુંદર છોકરીઓ જોઈ છે તમે? જેની સુંદરતા જોઈને ચોંકી જશો

બોલીવુડમાં માત્ર હીરો જ પ્રખ્યાત નથી હોતા પરંતુ ઘણા ખલનાયકો પણ કદર્શકોનું ડુઇલ જીતી જાય છે, ઘણી ફિલ્મોમાં તો હીરો કરતા પ નખલનાયકના રોલને વધારે પસંદ કરવામાં આવે છે, અને ઘણા અભિનેતાઓ ખલનાયકનો અભિનય કરીને પણ સુપર સ્ટાર બની ગયા છે. પરંતુ આજે આપણે તમેની નહિ, પરંતુ તેમની સુંદર દીકરીઓની વાત કરીશું.

Image Source

1. ડેનીની દીકરી પેમા:
બોલીવુડમાં 90ના દશકની ફિલ્મોમાં પોતાની ખલનાયિકા દ્વારા નામના મેળવનાર અભિનેતા ડેનીને કોણ ભૂલી શકવાનું, તેની ઘાતકી ખલનાયિકાના દર્શકો દીવાના હતા. તેની દીકરી પેમા ડેન્ઝોંગ્પા લાઇમ લાઇટથી ખુબ જ દૂર રહે છે, વાત કરીએ તેની સુંદરતાની તો તે કોઈ અભિનેત્રી કરતા કમ સુંદર નથી. તે ક્યારેક જ કોઈ પ્રોગ્રામમાં નજર આવી જાય છે.

Image Source

2. પ્રેમ ચોપડાની ત્રણ દીકરીઓ:
ખલનાયક તરીકેની શ્રેષ્ઠ ભૂમિકામાં પ્રેમ ચોપડાએ પણ ઘણું મોટું નામ મેળવ્યું છે, તેની ત્રણ દીકરીઓ છે. પ્રેરણા, રિતિકા અને પુનિતા ચોપડા. પ્રેરણાં ચોપડાના લગ્ન અભિનેતા શરમન જોશી સાથે થયા છે.

Image Source

3. રણજિતની દીકરી દિવ્યાંકા:
બોલીવુડની મોટાભાગની ફિલ્મોમાં રેપ સીન કરનાર અભિનેતા રણજીતની દીકરી દિવ્યાંકા પણ ખુબ જ સુંદર છે. દિવ્યાંકા ફિલ્મોમાં નથી, પરંતુ એક ફેશન ડિઝાઈનર છે.

Image Source

4. શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર:
ખલનાયકની ભૂમિકા સાથે અભિનેતા શક્તિ કપૂરે ઘણી ફિલ્મોમાં કોમેડિયન તરીકે પણ અભિનય કર્યો છે. તેની દીકરી શ્રદ્ધા કપૂર પણ આજે બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં નામ ધરાવે છે.

Image Source

5. કિરણ કુમારની દીકરી સૃષ્ટિ કુમારી:
બોલીવુડની ઘણી ફિલ્મો અને ટેલિવિઝનની ધારાવાહિકોમાં અભિનેતા કિરણ કુમાર પણ નામના મેળવું ચુક્યા છે. કિરણ કુમારની દીકરી સૃષ્ટિ પણ ખુબ જ સુંદર દેખાય છે, તે ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે.

Image Source

6. રાજ બબ્બરની દીકરી જુહી બબ્બર:
અભિનેતા રાજ બબ્બર પણ ફિલ્મોમાં ઘણું નામ કમાઈ ચુક્યા છે, તેમની દીકરી જુહી પણ દેખાવમાં ખુબ જ સુંદર છે તેને બોલીવુડની ફિલ્મો ઉપરાંત ટીવી ધારાવાહિક અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.