મનોરંજન

સારા અલી ખાને પુલની અંદર વાનગીઓનો લુપ્ત ઉઠવતી શાનદાર તસવીર કરી શેર, જોઈને તમે પણ દીવાના બની જશો

ઉફ્ફ્ફ ફિગર હોય તો આવું…સેફ અમૃતાની લાડલીએ માલદીવ્સ જઈને ખેંચ્યા મસ્ત મસ્ત ફોટોસ…જુઓ

બોલીવુડના સેલેબ્રિટીઓ માટે ટુરિસ્ટ હબ બની ચૂકેલા માલદીવની અંદર રજાઓ માણવા માટે ઘણાં બધા કલાકારો પોહોચ્યાં હતા, ત્યારે અભિનેત્રી સારા અલી ખાન પણ પોતાની માતા અમૃતા સિંહ અને ભાઈઇબ્રાહિમ સાથે આ દરમિયાન માલદીવની અંદર રજાઓનો આનંદ ઉઠાવી રહી છે.  (Photo Credit Instagram-Sara Ali Khan)

સારા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ દરમિયાન જ સારાએ પુલની અંદર વાનગીઓનો લુપ્ત ઉઠાવતી કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

સારાએ શેર કરેલી આ ગ્લેમરસ તસવીરોની અંદર તે સ્કાઈ બ્લુ કલરના સ્વિમસૂટમાં બાલુની ઉપર આરામ કરતી જોવા મળી રહી છે. પરંતુ આ તસવીરોમાં તે ખાસ પોઝ પણ આપતી જોવા મળી રહી છે.

આ તસ્વીરોમાં સારા પુલની પાસે આરામ કરતા માલદિવનાં જાયકેદાર વ્યંજનોનો લુપ્ત ઉઠાવી રહી છે. તસવરીઓમાં સારાનો આ અંદાજ તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરો શેર કરવાની સાથે સારાએ એક શાનદાર કેપશન પણ આપ્યું છે. જેમાં તેને એક શાયરી પોસ્ટ કરી છે.

આ પહેલા પણ સારાએ પોતાના માલદીવ વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે, જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે અને સોશિયલ મીડિયામાં પણ આ તસવીરો વાયરલ થઇ રહી છે.

સારા અલી ખાન છેલ્લે ફિલ્મ કુલી નંબર 1માં અભિનેતા વરુણ ધવન સાથે નજર આવી હતી. તેને ફિલ્મ કેદારનાથથી બોલીવુડની અંદર ડેબ્યુ કર્યું હતું.