ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી

ટીમ ઇન્ડિયાના વાર્ષિક પગારની વાર્ષિક લિસ્ટ જાહેર, આ ખેલાડી થયા માલામાલ…જાણો કોને મળે છે કેટલી સેલરી

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શિખર ધવન અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને BCCIએ A+ શ્રેણીમાંથી બહાર કરી દીધા છે. BCCIએ ગુરુવારે મોડી રાતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે વાર્ષિક કરારની જાહેરાત કરી. નવા કરાર મુજબ કેપ્ટન વિરાટ કોહલી, એક દિવસીય વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જે એવા ખેલાડીઓ છે જેને A+ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ યાદી અનુસાર ભુનેશ્વર અને ધવનને જ્યા A+ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે ત્યાં યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને A શ્રેણીમાં જગ્યા આપવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના નવા ગ્રેડ આ પ્રમાણે છે…

ગ્રેડ A+ – વાર્ષિક સાત કરોડ મેળવનાર ખેલાડીઓ

 • વિરાટ કોહલી
 • રોહિત શર્મા
 • જસપ્રીત બુમરાહ

ગ્રેડ A – વાર્ષિક પાંચ કરોડ મેળવનાર ખેલાડી

 • આર. અશ્વિન
 • રવિન્દ્ર જાડેજા
 • ભુવનેશ્વર કુમાર
 • ચેતેશ્વર પુજારા
 • અજિંક્ય રહાણે
 • એમએસ ધોની
 • શિખર ધવન
 • મોહમ્મદ શમી
 • ઇશાંત શર્મા
 • કુલદીપ યાદવ
 • ઋષભ પંત

ગ્રેડ B – વાર્ષિક ત્રણ કરોડ મેળવનાર ખેલાડી

 • કેએલ રાહુલ
 • ઉમેશ યાદવ
 • યજુવેન્દ્ર ચહલ
 • હાર્દિક પંડયા

ગ્રેડ C – વાર્ષિક એક કરોડ મેળવનાર ખેલાડી

 • કેદાર જાધવ
 • દિનેશ કાર્તિક
 • અંબાતી રાયુડુ
 • મનીષ પાંડે
 • હનુમા વિહારી
 • ખલીલ અહમદ
 • સાહા

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks