જાણવા જેવું

બાથરૂમમાં રહેલી ગંદી બાલ્ટી કે મગને આવી રીતે માત્ર થોડાક જ સમયમાં ચમકાવો, ફોલો કરો આ ટિપ્સ…

પહેલાના જમાનામાં  કહેવામાં આવતું હતું કે, આપબ ઘરની દીકરીને કોઈના ઘરે આપતી વખતે તેનું બાથરૂમ જરૂર ચેક કરવું જોઈએ.લોકો એવું માને છે કે,જ જ્વે લોકોના ઘરના બાથરૂમ ચોખ્ખા નથી હોતા તેઓ વ્યક્તિગત રિટ્ટે પણ સારા નથીહોતા. ત્યારે આ લોકોના ઘરના આપણી દીકરીના લગ્ન ના કરવા જોઈએ.

ઘરમાં જો સૌથી વધુ સાફ સફાઈ ની જરૂર હોય તો તે છે બાથરૂમ. બાથરૂમ માં જ સૌથી વધુ પાણીનો વપરાશ થાતો હોય છે જેને લીધે ચીકણાપણું જામ થઇ જાય છે.બાથરૂમમાં રાખેલી પ્લાસ્ટિકની બાલ્ટી, ટબ પણ મેલા અને ગંદા થઇ જાતા હોય છે. યુઝ કરતા કરતા તેની અંદર અને બહાર ગંદકી જમા થવા લાગે છે. અને ધબ્બા પણ પડી જાય છે. ખુબ રગડવા છતાં પણ તેની ચમક નજરમાં નથી આવતી. જો કે તેના હટાવા માટે બજારમાં ઘણા એવા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે પણ આ મોંઘા પ્રોડક્ટ્સ નો ઉપીયોગથી જિદ્દી દાગ સાફ નથી થતા.

Image Source

આજે અમે તમને એવા અસરદાર પેસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આ પ્લાસ્ટિક ની બાલ્ટી, ટબ, મગ અને તેની સાથે જોડાયેલા કોઈપણ સામાનને ચમક બે જ મિનિટમાં આપી દેશે. આ પેસ્ટ બનશે બેકિંગ સોડા અને વિનેગર ના મિશ્રણ થી.

આ અસરદાર પેસ્ટ ને તૈયાર કરવા માટે સૌથી પહેલા બેકિંગ સોડા અને વ્હાઇટ વિનેગર ની જરૂર પડશે જે લગભગ દરેકના ઘરોમાં આસાનીથી મળી જાય છે. જે પ્લાસ્ટિક આઈટમને સાફ કરવાનું છે. તેની સાઈઝના હિસાબથી પેસ્ટ તૈયાર કરવાની રહેશે.

આવી રીતે કરો મિશ્રણ તૈયાર:

પેસ્ટ બનાવા માટે 1 નાની ચમચી બેકિંગ સોડા અને 2 નાની ચમચી વિનેગર ને મિક્સ કરો. પેસ્ટ ન તો પાતળું કે ન તો ઘાટું હોવું જોઈએ. બેકિંગ સોડા કોઈપણ ચીજને ફુલાવાનું કામ કરે છે માટે જ કેક, ઢોકળા જેવી ચિજોમાં તેનો વપરાશ થાય છે.

Image Source

શરૂ કરો ક્લિનીંગ પ્રોસેસ:
જે પ્લાસ્ટિક ની બાલ્ટી અને મગ ને સાફ કરવાનું છે, તેના પર સ્ક્ર્બર ની મદદ થી આ પેસ્ટ લગાવો. ધીમે ધીમે તેને રગડો અને જ્યા ગંદકી વધુ છે, ત્યાં આ પેસ્ટ ને વધુ લગાવો. થોડીક મિનિટ સુધી રગડ્યા પછી બાલ્ટી કે મગ ને પાણીથી ધોઈ લો. પછી જુઓ તમારી ગંદી બાલ્ટી કે મગ નવા જેવા ચમકવા લાગશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks