સાજીદ શેખે યુવતીને મકાનમાં લઈ જઈને માણ્યું સુખ અને કહ્યું અમારો મુસ્લિમ ધર્મ અપનાવો પડશે પછી જે થયું તે…
મહિલાઓ સાથે જાતીય સતામણીના કિસ્સાઓ સામે આવતા રહે છે. તેમાં પણ હવે ગુજરાતમાંથી પણ એવી ઘણી ઘટનાઓ સામે આવ્યા કરે છે. હાલ વડોદરામાંથી જ એક એવી ઘટના સામે આવી છે, જેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં એક યુવક દ્વારા યુવતી સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીએ વડોદરાના નાગરવાડામાં રહેતા યુવક સામે બળાત્કારનો આરોપ લાગ્યો છે. પીડિતા યુવતીને લગ્નની લાલચ આપી તાંદલજાના એક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે.
તો આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ફતેગંજ વિસ્તારમાં રહેતી યુવતીને વર્ષ-2019માં જયારે તે ધોરણ-12માં અભ્યાસ કરતી હતી ત્યારે નાગરવાડા શાકમાર્કેટ વિસ્તારમાં રહેતો સોહિલ શેખ નામનો યુવક તેનો પીછો કરી પજવતો હતો. આ યુવકથી કંટાળીને યુવતીએ તેના માતા પિતાને પણ જાણ કરતા તેમને આ યુવકની હરકતોને ધ્યાનમાં નહીં લેવાનું જણાવ્યું હતું.
યુવતીએ કરેલી પોલીસ ફરિયાદમાં તેને એ વાતનો પણ ઉલ્લેખ સોહીલની હરકતો બંધ ના થતા તેને પોલીસ ફરિયાદ કરી હતી તે છતાં પણ સોહિલે તેનો પીછો છોડ્યો નહોતો. વર્ષ 2020માં સોહિલે તેનો ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરતા તેના વગર નહિ જીવું શકું અને તે તેને ખુબ જ પ્રેમ કરે છે તેમ પણ જણાવ્યું હતું. આ ઉપરાંત જો તે તેને મળવા નહિ આવે તો મરવાની પણ ધમકી આપી હતી જેના બાદ યુવતી તેને નાગરવાડામાં મળવા ગઈ હતી.
તે સમયે સોહિલે યુવતીને પ્રેમ સંબંધો બાંધવા માટેની વાત કરતા યુવતીએ ઇન્કાર કર્યો હતો, જેના બાદ સોહીલ તેને સતત ધમકી આપ્યા કરતો હતો. આ ઉપરાંત તેની સાથે છેડછાડ પણ કરતો હતો. ઓક્ટોબર 2020માં તે તેને મરવાની ધમકી આપીને તાંદલજા મકાનમાં લઇ ગયો અને ત્યાં તેની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું.
બીજીવાર જયારે સોહિલે યુવતીને સંબંધો બનાવવાની વાત કરી ત્યારે યુવતીએ ના પાડતા તેની સાથે મારઝૂડ કરી હતી. જેના બાદ યુવતીએ ઘરે આવી તેના માતા પિતાને આ વાત જણાવતા તેમને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવકની અટકાયત કરી છે.