ખબર

બનસકાંઠામાં પોલીસે ફેમેલી સ્પામાં પડી હતી રેડ, અંદર યુવક યુવતી એવી હાલતમાં હતા કે પોલીસ પણ જોઈને શરમાઈ ગઈ

બનસકાંઠામાં સ્પામાં યુવક-યુવતી એકબીજા પર ચડીને માણી રહ્યા હતા ને અચાનક પડી પોલીસની રેડ…અંદરનો નઝારો જોતા પોલીસને પણ શરમ આવી ગઈ

ઘણા લોકો સ્પા, બ્યુટીપાર્લર, સલૂનની આડમાં ગોરખ ધંધાઓ કરતા હોય છે, પોલીસને પણ બાતમી મળતા આવી જગ્યાઓ ઉપર છાપામારી કરે છે અને આવા ગોરખધંધા સાથે જોડાયેલા લોકોના પર્દાફાશ પણ કરતા હોય છે. હાલ આવી જ એક ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે, જ્યાં પોલીસે એક ફેમેલી સ્પામાં રેડ પાડી હતી અને ત્યાં તેમને એવા દૃશ્યો જોવા મળ્યા કે પોલીસને પણ શરમ આવી ગઈ.

પ્રાપ્ત માહિતી અનુસાર આબુ રોડ ઉપર આવેલ ધી નેચર ફેમિલી સ્પામાં છોકરીઓને લાવીને ગોરખ ધંધા કરાવતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્પામાંથી બે યુવતીઓ સહિત ચાર લોકો ઝડપાયા હતા. આ સ્પાની અંદર લાંબા સમયથી સ્પાની આડમાં કુંટણખાનું ચાલતું હોવાનો પણ ઘટસ્પોટ થયો છે. ત્યારે હવે આ બાબતે પાલનપુર પૂર્વ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સ્પાની અંદરથી યુવતીઓ સહિત સ્પામાં હાજર મેનેજર જીગર અને શંકરભાઇ નામના બે શખ્સોની રૂ.૨૧ હજાર ઉપરાંતમાં મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત કુલ સાત લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.