મનોરંજન

90 ના દાયકાની બોલ્ડ અભિનેત્રીમાં ગણાતી હતી આ અભિનેત્રી, તેની કારકિર્દીના શિખરે કરી લીધા લગ્ન, હવે આવી દેખાય છે

એક સમયે બિકી પહેરીને દેખાડતી હુસ્નનો જાદુ અને સીન પણ આપેલા, અત્યારે આવી દેખાય છે- જોતા જ આવશે દયા…

ઓયે ઓયે ગર્લથી પ્રખ્યાત થઈ ગયેલી સોનમ 90 ના દાયકામાં બોલ્ડ એક્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. સોનમનું અસલી નામ બખતાવર ખાન છે. સોનમે 14 વર્ષની ઉંમરે ફિલ્મ ‘વિજય’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

Image source

તેને તેની ફિલ્મી કરિયરમાં માત્ર 25 ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મના નિર્માતાઓ તેમને ફિલ્મ લેવા માટે તેના ઘરે લાઈન લગાવતા હતા. તે સમયગાળો હતો જ્યારે અભિનેત્રી પહેરવામાં ખચકાતી હતી. જો કોઈ એક્ટ્રેસ  કોઈ ફિલ્મમાં પહેરે તો તે સમાચારોની હેડલાઇન બની જતી હતી.

Image source

બહુ ઓછા લોકો જાણે છે કે સોનમ એક્ટર રઝા મુરાદની સબંધી છે. સોનમે તેની કારકિર્દીની શરૂઆત 1988 માં આવેલી ફિલ્મ ‘વિજય’ થી કરી હતી. ફિલ્મ ચાલતી ગઈ અને સોનમ પણ. આ ફિલ્મમાં સોનમે જબરદસ્ત કિસિંગ સીન્સ આપ્યા હતા અને તે પછી તે બોલ્ડ એક્ટ્રેસમાં તેની ગણતરી થતી હતી. સોનમ ખરેખર તે જમાનાની સૌથી ભાગ્યશાળી એક્ટ્રેસ હતી, જેની પહેલી ફિલ્મથી બોલિવૂડમાં ધમાલ મચી હતી.

Image source

‘વિજય’ અને ‘ત્રિદેવ’ જેવી ફિલ્મોએ તેમને રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આટલું જ નહીં, ત્રિદેવના ગીત ‘ઓયે ઓયે’ પછી તે આ નામથી ઓળખાવવા લાગી હતી. ત્રિદેવની રિલીઝના  1 વર્ષ પછી, ‘મીટ્ટી ઓર સોના’ ફિલ્મ આવી. આ ફિલ્મમાં ચંકી પાંડે સોનમની સાથે હતો પણ કોઈએ તેને નોટિસ પણ ન હતો કર્યો. આ ફિલ્મમાં સોનમે ખુબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા.

Image source

આ ફિલ્મમાં સોનમ ઘણી જગ્યાએ સીન આપતી પણ જોવા મળી હતી. આ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર હંગામો મચી ગયો હતો. તે સમયમાં આવા દ્રશ્યો આપવી એ ખૂબ મોટી બાબત માનવામાં આવતી હતી. આ ફિલ્મ અંગે એવું પણ કહેવામાં આવે છે કે લોકો કલાકોની લાઈનમાં ઉભા રહીને ફિલ્મની ટિકિટ ખરીદતા હતા. 19 વર્ષની ઉંમરે સોનમે તેના કરતા 17 વર્ષ મોટા ડિરેક્ટર રાજીવ રાય સાથે લગ્ન કર્યા.

Image source

‘આકરી અદાલત’ અને ‘ત્રિદેવ’ જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી સોનમ લગ્ન પછીની ફિલ્મો છોડી હતી. બાદમાં, સોનમ અને તેના પતિને અંડરવર્લ્ડથી મૃત્યુની ધમકીને કારણે ભારત છોડીને વિદેશ ચાલ્યા ગયા હતા. લગ્ન પછી, સોનમ-રાજીવ 10 વર્ષ સાથે રહ્યા, પછી અલગ થવાનું નક્કી કર્યું. આ પછી બંને 15 વર્ષ માટે અલગ થયા અને અંતે 2016 માં છૂટાછેડા લીધા. સોનમની ગણતરી એવી એક્ટ્રેસ તરીકે થાય છે જે તેની સફળતાના શિખરે નિવૃત્ત થઈ ગઈ છે અને તેને ક્યારેય સેડબેક કે પતનનો સામનો કરવો પડ્યો નથી.