મનોરંજન

51 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ખૂબસરત દેખાય છે બાહુબલીની માતા, પરંતુ મેકઅપ વગર તમે કયારેય પણ જોઇ છે ?

હેપ્પી બર્થ ડે: 51 વર્ષના થયા બાહુબલીના માતા…24 વર્ષ મોટા અભિનેતા સાથે હોંઠ પર કિસ વાળા ગંદા ગંદા સીન કરી ચૂકી છે…જુઓ

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ “બાહુબલી” બ્લોકબસ્ટર રહી હતી. પ્રભાસ સ્ટારર આ ફિલ્મમાં રાજમાતા શિવગામી દેવીનું પાત્ર રામ્યા કૃષ્ણને નિભાવ્યુ હતુ.

ફિલ્મમાં તેમના અભિનયની ઘણી સરાહના થઇ હતી. તેઓને આજે કોઇ ઓળખની જરૂર નથી. રામ્યા કૃષ્ણન આજે તેમનો 51મોં જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમણે સાઉથ ફિલ્મો જ નહિ પરંતુ બોલિવુડમાં પણ દમદાર અભિનયનો જલવો વિખેર્યો છે.

રામ્યા અત્યાર સુધી તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિંદી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે 200થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. પરંતુ તેમને અસલ ઓળખ ફિલ્મ “બાહુબલી”થી મળી હતી. સૌથી પહેલા આ રોલ બોલિવુજડની જાણિતી અભિનેત્રીને ઓફ થયો હતો. જયારે તેણે આ રોલ માટે ના કહી દીધી ત્યારે રામ્યા કૃષ્ણનને આ રોલ માટે એપ્રોચ કરવામાં આવ્યા.

રામ્યાનો જન્મ 15 સપ્ટેમ્બર 1970ના રોજ ચેન્નાઇમાં થયો હતો. રામ્યાએ કરિયરની શરૂઆત 14 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ વેલ્લઇ મનાસુથી કરી હતી. સાઉથમાં ધમાલ મચાવ્યા બાદ તેમણે બોલિવુડમાં પગ મૂક્યો હતો. રામ્યાએ યશ ચોપરાની ફિલ્મ “પરંપરા”થી બોલિવુડમાં કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તે ખલનાયક, ચાહત, બનારસી બાબુ અને બડે મિયાં છોટે મિયાં જેવી કેટલીક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે.

તે સાઉથ ટીવી ચેનલ્સ પર પણ એક્ટિવ છે. તેમની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેમણે વર્ષ 2003માં કૃષ્ણા વામસી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો ઋત્વિક પણ છે. બાહુબલીની રાજમાતા બોલિવુડમાં 90ના દાયકામાં ઘણા બોલ્ડ પાત્ર નિભાવી ચૂકી છે. તમને જણાવી દઇએ કે, પરંપરા ફિલ્મમાં તે બોલ્ડ સીનને લઇને ખૂબ ચર્ચામાં રહી હતી.આ ફિલ્મમાં વિનોદ ખન્ના સાથે તેમણે ઘણા ઇંટીમેટ સીન આપ્યા હતા.

નાના પાટેકરની ફિલ્મ વજૂદમાં રામ્યાએ એક કિસિંગ સીન આપ્યો હતો. આ ફિલ્મમાં તે ઘણીવાર લિપલોક કરતી જોવા મળી હતી. અભિનેત્રી બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, અનિલ કપૂર, નાના પાટેકર, શાહરૂખ ખાન સાથે પણ રોમાન્સ કરી ચૂકી છે.

રામ્યાને અસલી ઓળખ ફિલ્મ “બાહુબલી”થી મળી હતી. આ ફિલ્મ માટે તેઓ પહેલી પસંદ ન હતા. આ રોલ શ્રીદેવીને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ રોલ માટે વધારે ફીસ માંગી હતી, રીપોર્ટ્સની માનીએ તો,

આ ફિલ્મ માટે શ્રીદેવીએ 6 કરોડ રૂપિયા ફીસ માંગી હતી.સાથે જ શ્રીદેવીએ ફાઇવ સ્ટાર હોટલના પૂરા ફ્લોરને બુક કરવા માટે કહ્યુ હતુ. ફીસ અને વધુ ડિમાંડને કારણે રામ્યાને સાઇન કરવામાં આવી હતી.

બાહુબલી ફિલ્મમાં બાહુબલીની માતા શિવગામી દેવીનો શાનદાર તેમજ દમદાર રોલ નિભાવવાવાળી રામ્યા કૃષ્ણનને આજે દરેક લોકો ઓળખે છે.ફિલ્મ બાહુબલીથી રામ્યાને ખુબ જ ઓળખાણ મળી છે. તો ચાલો આજે આપણે બાહુબલીની મા એટલે કે રામ્યા કૃષ્ણનની જિંદગી વિશે થોડું જાણીએ.

રામ્યાનો જન્મ 15 સપ્ટેમ્બર 1973માં થયો હતો. રામ્યાની માતાનું નામ મયા અને પિતાનું નામ કૃષ્ણન છે. રામ્યાએ  તેલુગુ ફિલ્મમેકર કૃષ્ણા વામસી સાથે લગ્ન કર્યા હતા. બંને એ 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કાર્ય હતા ત્યાર બાદ બંનેએ 2003માં લગ્ન કરી લીધા હતા. 2004માં તેને એક બાળકને જન્મ આપ્યો હતો.

રામ્યાએ ફક્ત 13 વર્ષની ઉંમરમાં જ તામિલ ફિલ્મ ‘Vellai Manasu’માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યું હતું. રામ્યા તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી બધી મળીને ટોટલ 200 ફિલ્મોમાં કામ કરી ચુકી છે. બોલીવુડમાં તેમને અમિતાભ સાથે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં કામ કર્યું હતું.

એ બાદ રામ્યા શાહરુખ ખાન, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર જેવા ઘણા મોટા સ્ટાર સાથે કામ કરી ચુકી છે. જો કે બાહુબલીમાં શિવગામી દેવીનો રોલ કર્યા બાદ તેની લોકપ્રિયતામાં ખુબ વધારો થયો છે. જો કે આ રોલ પહેલા શ્રીદેવીને ઓફર કરવામાં આવ્યો હતો.

એક ખબર મુજબ રામ્યાએ બાહુબલી-2 માટે 2.5 કરોડ રૂપિયા લીધા હતા. રામ્યાએ તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સામાન્ય રીતે જયારે કોઈ તેને ફિલ્મની કહાની સંભળાવે ત્યારે તેને નીંદર આવી જાય છે પણ જયારે રાજમૌલીએ બાહુબલીને કહાની સંભળાવી હતી તો તેની આંખો પહોળી જ રહી ગઈ હતી અને એક સાથે બે કલાક સુધી કહાની સાંભળ્યા રાખી હતી.

રામ્યાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો રામ્યા તેની લક્ઝરી અને બ્યુટીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.રામ્યાને કારનો ખુબ જ શોખ છે. રામ્યા પાસે મર્સીડીઝ બેંઝ એસ50 કાર છે, જેની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા છે.

અભિનેતા પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી ખુબ ધમાકેદાર સાબિત થઇ હતી. ફિલ્મના દરેક કિરદારો પણ આ ફિલ્મ પછી વધારે ફેમસ બની ગયા હતા. એમાંની જ એક અભિનેત્રી રામ્યા કૃષ્ણન પણ છે જેણે ફિલ્મમાં રાજમાતા શિવગામીનો કિરદાર નિભાવ્યો હતો.

ફિલ્મ ‘બાહુબલી’ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પર ધમાકેદાર કમાણી પણ કરી હતી. કમાણીની બાબતમાં ‘બાહુબલી’ નો કોઈ જવાબ નથી. આ ફિલ્મમાં શિવગામી દેવીનું પાત્ર એકદમ લોકપ્રિય થયું હતું. જે રામ્યા કૃષ્ણને ભજવ્યું હતું.

શિવગામી એટલે કે રામ્યા ઘણી ચર્ચામાં આવી હતી. જો કે, 90ના દાયકામાં રામ્યાએ બૉલીવુડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું, ત્યારબાદ તે લાંબા સમયથી હિન્દી ફિલ્મોથી દૂર રહી હતી.

રામ્યાએ 13 વર્ષની ઉમંરમાં જ તમિલ ફિલ્મ ‘Vellai Manasu’ દ્વારા બાળ કલાકારના સ્વરૂપે ડેબ્યુ કર્યું હતું. રામ્યા અત્યાર સુધીમાં 200 થી પણ વધારે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ચાર ફિલ્મફેર એવોર્ડ પોતાના નામે કરી ચુકેલી રામ્યા શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘ચાહત’માં જોવા મળી હતી,

બંન્ને વચ્ચે રોમેન્ટિક સીન પણ હતા. ફિલ્મનું ગીત ‘દિલ કી તનહાઈ’ રામ્યાને લીધે જ હિટ સાબિત થયું હતું. ફિલ્મમાં પૂજા ભટ્ટ પણ ખાસ કિરદારમાં હતી.