જ્યોતિષ શાસ્ત્ર

બહુ કિસ્મતવાળા લોકોના હાથમાં હોય છે આ રેખા. તેનાથી વ્યક્તિ ધનવાન બને છે જુઓ તમારા હાથમા તો નથી ને

બધાને ખૂબ ઉત્સુકતા રહેતી હોય છે કે આપણે જિંદગીમાં કેટલું કમાઈ શું… હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હથેળીમાં ઘણી બધી રેખાઓ આવેલી હોય છે જેમાંની એક રેખા ને ધનરેખા તરીકે ઓળખવામાં આવે છે. હથેળીની ની રેખા ક્યારે પણ એક સમાન હોતી નથી. આ રેખાઓ નિરંતર બદલતી રહેતી હોય છે. હથેળીમાં ધનરેખા આવેલી હોય છે. અમુક લોકોના હાથમાં ધનરેખા જોવા મળતી નથી એનો મતલબ એવો નથી કે લોકો ના ભાગ્યમાં ધન નથી. હથેળીમાં જીવન રેખા આવેલી હોય છે. તેમજ મસ્તિષ્ક રેખા બે ભાગમાં આવેલી હોય છે હથેળીમાં ત્રિકોણનું ચિહ્ન જોવા મળતું હોય છે તેમજ હથેળીમાં ઘણી બધી રેખાઓ આવેલી હોય છે જે વ્યક્તિને ના ધનવાન બનાવવાના શુભ સંકેત આપે છે. આજે આપણે એવી બધી રેખા વિશે જાણી કે જે ધનની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી છે.

Image Source

હથેળીમાં ધનની રેખા ક્યાં આવેલી હોય છે.

ધનની રેખા કનિષ્ઠિકા આંગળી એટલે કે સૌથી નાની આંગળી ના નીચે એક રેખા આવેલી હોય છે.

– જો ધનરેખા સ્પષ્ટ અને સીધી હોય તો

હથેળીમાં સ્પષ્ટ અને સીધી ધનરેખા હોવું શુભ માનવામાં આવે છે હસ્તરેખા જ્યોતિષ અનુસાર તેવા લોકો પૈસાની બાબતમાં ખૂબ જ હશે અને ભવિષ્યમાં ઘણા બધા પૈસા કમાય છે. એટલું જ નહીં આ લોકો ને આગળ વધવા માટે ઘણા બધા લોકો મદદ કરે છે.

Image Source

– જો ધનરેખા માંગી ચૂકી હોય તો

સ્પષ્ટ અને સીધી નાખી પરંતુ વાંકીચૂકી હોય તો હસ્તરેખા જ્યોતિષ અનુસાર તેવા લોકો પાસે ધન આવે છે પરંતુ એટલું બધું ટકતું નથી. તેવા લોકો ખર્ચા વધુ કરે છે. પરંતુ તે લોકો મહેનતથી ધનની પ્રાપ્તિ કરી શકે છે.

– જો હથેળીમાં એમનો નિશાન બનતું હોય તો

હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હથેળીમાં એમનું નિશાન બનતું હોય તો તે શુભ માનવામાં આવે છે દિકરી ખા રાધે રેખા અને જીવન રેખાની વચ્ચે એમનું નિશાન બનતું હોય તેવા લોકો ધનવાન બને છે. એમ જ લગ્ન પછી તેમના સારા યોગ બને છે. આવા લોકો નું લગ્ન પછી ભાગ્ય ચમકે છે. જે લોકોને હાથમાં આ ચિન્હ હોય તો તે લોકો બુદ્ધિમાન અને કિસ્મતવાળા હોય છે અને જીવનમાં દરેક ચુનોતી સ્વીકારે છે અને આગળ વધે છે.

Image Source

– જો સૂર્ય રેખા સીધી અને સ્પષ્ટ હોય તો

રેખા જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય રેખા આર્થિક સ્થિતિ વિશે જાણી શકાય છે. પ્રેમ ફિંગરની નીચે સૂર્ય રેખા સીધી અને સ્પષ્ટ હોય તો તે વ્યક્તિ અપાર ધન સ્વામી બને છે. તેમજ તે સમાજમાં માન-સન્માન પ્રસિદ્ધિ મેળવે છે. તે પોતાની લાઇફમાં ધનની કમી ક્યારેય આવતી નથી.

– જો સૂર્ય રેખા પર ધનરેખા મળતી હોય તો,

જો હથેળીમાં સૂર્ય રેખા નીકળતી હોય તેમજ ધનરેખા તેને સ્પર્શ કરતી હોય તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવો કહેવામાં આવે છે કે વ્યક્તિ ધનલાભના યોગ બની શકે છે. તેમજ આર્થિક બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમજ સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા મેળવે છે.

Image Source

– સૂર્ય રેખા અને કનિષ્ઠા આંગળી વચ્ચે કોઈ રેખા મળતી હોય તો,

જો હથેળીમાં સૂર્ય રેખા અને કનિષ્ઠિકા આંગળી વચ્ચે કોઈ રેખા મળતી હોય તો તે લોકો કુપા કે સારી માનવામાં આવે છે આવા લોકો બિઝનેસમાં ધરાવે છે આ લોકો પૈસા કમાવવા માં માહિર હોય છે પરંતુ સેવિંગ કરવામાં પણ હોશિયાર હોય છે તે લોકોની મહેનતની સાથે ભાગ્ય નો પણ પૂરેપૂરો સાથ હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks