ખરાબ દિવસ કેવો હોય છે, તે સમજો આ 15 તસવીરો જોઇને

આ તસવીરો જોઈને તમે બધું કામ છોડીને, વિચારવા લાગી જશો

જયારે તમે કોઇ દિવસ ઘરેથી નીકળો અને તમારી ગાડી સવાર સવારમાં જ ખરાબ થઇ ગઇ તો… કયારેક તમે એવી ટેકનોલોજી જોઇ અને તમને લાગ્યુ હોય કે, તેણે નુકશાન કરી દીધુ તો… આવી અનેક આવી તસવીરો આજે તમે જુઓ, કે જેને જોઇને તમે તમારો દિવસ ભૂલી જશો અને આ વિશે જ વિચારશો.

1.બિચારો હવે ઘરે કેવી રીતે જશે

2.પક્ષી અને માણસ વચ્ચે જંગ

3.સારી તસવીરનું જંક થઇ ગયુ

4.જયારે કસ્ટમર કેર વાળાએ જણાવ્યુ કે, આ કારણે તમારુ પેકેજ લેટ થઇ ગયુ

5.આમની જ ટેક્નોલોજીએ તેમની ગાડીનો આ હાલ કર્યો

6.તમારા પાલતુ પ્રાણીને જો સમય પર ખાવાનું ના આપો તો આવું જ થશે

7.ઓટોમેટિક આઇસ મેકરે તેમના ફ્રીઝન કાશ્મીર બનાવી દીધુ

8.સ્પ્રે પેઇન્ટનો કમાલ છે આ

9.જયારે ઓફિસવાળા તમને ઉલ્લુ બનાવે

10.હેર ડાયે કરી દીધો આમનો એવો હાલ કે..

11.બ્રશ સાથે લુકા છુપ્પી રમતી મકડી

12.જયારે પ્લંબર નૌસિખિયા નીકળે

13.જિરાફને પણ કંઇક ખાવાનું આપી દેતા

14.લાગે છે આ પક્ષીને આમનુ ઘર પસંદ આવી ગયુ

15.સવારે સવારે ગાડી ખરાબ થાય તો તેનાથી વધારે ખરાબ શુ હોઇ શકે

Shah Jina