આ બાળક કપાવે છે પહેલીવાર તેના વાળ, જુઓ ખૂબ જ ક્યુટ અને વાયરલ વીડિયો

આ બાળકની મુસ્કુરાહટ પર ફિદા છે દુનિયા, ખૂબ જ ખાસ છે કારણ

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો ખૂબ જ અનોખા હોય છે, તો કેટલાક વીડિયો ચોંકાવી દેનાર હોય છે, તો કેટલાક વીડિયો હસી હસીને લોથપોથ કરી દેનાર પર હોય છે.

Image source

હાલમાં જ એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ હસી જશો. વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, એક બાળક સલૂનમાં વાળ કપાવી રહ્યુ છે. આ દરમિયાન બાળકના ચહેરા પર જે ખુશી જોવા મળી રહી છે, તે ખરેખર જોવાલાયક છે.

Image source

આ વીડિયોને Buitengebieden ને સોશિયલ મીડિયા ટ્વીટર પર શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યુ છે કે, શું ગેમ છે. આ વીડિયોને 47 હજારથી પણ વધુ વાર જોવામાં આવ્યો છે, તેમજ લગભગ 3 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ બાળકની ખૂબ જ પ્રશંસા પણ કરી છે.

જુઓ તમે પણ વીડિયો :-

Shah Jina