આ નાની ટેણકીએ કર્યો એવો અભિનય કે બોલીવુડના સિતારાઓ પણ જોઈને રહી જશે હક્કાબક્કા

આજની પેઢીના બાળકો પણ ખુબ જ ટેલેન્ટેડ હોય છે, અને આ આધુનિક યુગની અંદર સોશિયલ મીડિયા દ્વારા આવા ટેલેન્ટેડ બાળકોના વીડિયો પણ ખુબ જ વાયરલ થતા જોવા મળે છે. હાલ એવી જ એક બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેનો અભિનય જોઈને બોલીવુડના કલાકારોના પણ છક્કા છૂટી જશે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક નાની ટેણકી કોઈ અંગ્રેજી લિરિક્સ ઉપર પોતાના એક્સપ્રેશન આપી રહી છે. અને તે જે પ્રકારે શબ્દો ઉપર પોતાના હાવભાવ કરે છે તે જોઈને કોઈ પણ તેને જોતું જ રહી જાય. હવે સોશિયલ મીડિયામાં પણ તેનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ra_shi (@rashirashu9020)

આ વીડિયોને રાશિરશૂ નામના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા પોતાના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે, જેને લાખો લોકોએ નિહાળ્યો છે. આ બાળકીના હાવ ભાવ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Ra_shi (@rashirashu9020)

Niraj Patel