“આશ્રમ” સીરીઝમાં બોબી દેઓલ સાથે ઇંટીમેટ સીન આપરનાર આ અભિનેત્રીએ બિકીની પહેરી વધાર્યુ સોશિયલ મીડિયાનુ તાપમાન

આશ્રમ શો ની બબીતાએ દરિયા વચ્ચે બિકીની પહેરી, આ તસવીરો જોતા જ બાબા નિરાલા થશે ઘાયલ

એમએક્સ પ્લેયર પરની હિટ વેબ સિરીઝ ‘આશ્રમ’ ઘણી વિવાદોમાં રહી હતી અને તેમ છત્તાં તે ઘણા લોકોને પસંદ આવી હતી. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ સિરીઝમાં દરેક કલાકારે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. આશ્રમમાં ‘બબીતા’નું પાત્ર ભજવનાર અભિનેત્રી ત્રિધા ચૌધરીના અભિનયના બધાએ વખાણ કર્યા. આ સિરીઝમાં ત્રિધા ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. આ સીરિઝથી તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તેની દરેક તસવીર આગની જેમ ફેલાઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની બોલ્ડ તસવીરોથી ચાહકોને મદહોશ કરતી રહે છે. આ વખતે ત્રિધાએ શેર કરેલી તસવીરે ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. બબીતાના આ બિકી તસવીરથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. પોતાની સુંદરતાથી લાખો દિલોને મોહી લેનારી ત્રિધાએ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક તસવીર શેર કરી છે જેમાં તે બિકી અને શોર્ટ સ્કર્ટ પહેરેલી સમુદ્રની વચ્ચે જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધાના આ બોલ્ડ લુક પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. આ તસવીરમાં આશ્રમની બબીતા ​​ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે. તેની આ તસવીરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તેની આ સ્ટાઈલ જોઈને ઘણા ચાહકોને પણ ‘બાબા નિરાલા’ યાદ આવી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધાની આ તસવીર પર અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. તમને જણાવી દઈએ કે આશ્રમ સીરિઝમાં અભિનેત્રીએ બોબી દેઓલ (બાબા નિરાલા) સાથે ઘણા ઈન્ટીમેટ સીન પણ આપ્યા હતા, જેના પર ઘણો હોબાળો થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધાએ 2013માં બંગાળી ફિલ્મ મિશોર રોહોસીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2016માં, ત્રિધાએ સ્ટાર પ્લસ ચેનલના શો “દહલીઝ” થી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો. જેમાં તે હર્ષદ અરોરાની સામે લીડ રોલમાં હતી. તે ટૂંક સમયમાં રણબીર કપૂર સ્ટારર ફિલ્મ શમશેરામાં પણ જોવા મળશે.

Shah Jina