ખબર

2021 માટે બાબા વેંગાએ કરી છે આ ભવિષ્યવાણી, જાણીને તમે પણ રહી જશો હેરાન

2021 માટે આ ૬ ભવિષ્યવાણી કરી…પહેલા નંબર વિશે જાણીને ઝૂમી ઉઠશો

2020 આખું ખરાબ રહ્યું,  દુનિયાભરના લોકોની નજર 2021 ઉપર હવે મંડાયેલી છે. લોકો માની રહ્યા છે કે 2021 હવે.  હવે 2021ને લઈને ઘણા લોકો ભવિષ્યવાણી કરી રહ્યા છે. ત્યારે તેમાંથી એક બાબા વેંગા પણ છે. બુલ્ગારિયાની રહેવાસી બાબા વેંગા નેત્રહીન હતી પરંતુ કહેવામાં આવે છે કે તે ભવિષ્ય જોઈ લેતી હતી. તો તેમને પણ 2021ને લઈને કેટલીક ભવિષ્યવાણીઓ કરી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

2020માં કોરોના મહામારી હોય કે પછી ભારત અને ચીન સરહદ ઉપર થયેલો તણાવ. તેને લઈને બાબા વેંગાએ જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી સાબિત થઇ છે, હવે ફરી એકવાર દુનિયાની નજર બાબા વેંગાની 2021ની ભવિષ્યવાણી ઉપર ટકેલી છે. તો જોઈએ તેમને કરેલી ભવિષ્યવાણી.

Image Source

1. દુનિયાને મળશે કેન્સરથી મુક્તિ:
બાબા વેંગાએ આ ભવિષ્યવાણી 1996માં જ કરી હતી. તેમને જણાવ્યું હતું કે 2021માં કેન્સરની દવા મળી જશે. જેના કારણે દુનિયાને કેન્સરથી મુક્તિ મળશે.

Image Source

2. ડોનાલ્ડ ટ્રમ્પને થશે રહસ્યમય બીમારી:
ડોનાલ્ડ ટ્રમ્પ માટે આવનારું વર્ષ ખુબ જ મુશ્કેલીઓથી ભરેલું રહેવાનું છે. વર્ષ 2021માં તેમને વ્હાઇટ હાઉસ છોડવું પડશે. તો બાબા વેંગાએ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ રહસ્યમય બીમાર પણ થઇ શકે છે.

Image Source

3. રૂસના રાષ્ટ્ર્પતિ પુતિનના જીવને ખતરો:
બાબા વેંગાએ રૂસના રાષ્ટ્રપતિને લઈને પણ ભવિષ્યવાણી કરી છે. તેમને જણાવ્યું હતું કે 2021માં રૂસના રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયત્ન કરવામાં આવશે.

Image Source

4.લોકોની ચેતનામાં આવશે બદલાવ:
બાબા વેંગાની આગળની ભવિષ્યવાણી પ્રમાણે લોકોની ચેતનામાં બદલાવ આવશે, જેના કારણે લોકો જાતિ અને ધર્મમાં વહેંચાવવા લાગશે.

5. યુરોપના લોકો ઉપર કેમિકલનો ખતરો:
યુરોપના લોકો ઉપર કેમિકલ હથિયારોથી હુમલો થઇ શકવાની ભવિષ્યવાણી પણ બાબા વેંગાએ કરી હતી.

Image Source

6. યુરોપની અર્થવ્યવસ્થા થશે પ્રભાવિત:
બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં ઉલ્લેખ કર્યો છે કે 2021માં યુરોપની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થશે.