મનોરંજન

આ Actor ને થયો હતો કાસ્ટીંગ કાઉચનો આવો ગંદો અનુભવ, ડિરેક્ટરે કહ્યું, તારું પ્રાઇવેટ પાર્ટ…જાણો વિગત

ફિલ્મ ‘અંધાધુન’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારા અભિનેતા આયુષ્માન ખુરાનાએ આગળની 14 સપ્ટેમ્બરે પોતાના 35 માં જન્મદિવસની ઉજવણી કરી છે. આયુષ્માને સિનેમાજગતમાં આવ્યાના સાત વર્ષ થઇ ચુક્યા છે અને આટલા ઓછા સમયમાં આયુષ્માને બોલીવડુમા અને દર્શકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે.

 

View this post on Instagram

 

Orange bar in the car.

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

તાજેતરમાં આયુષ્માન પોતાની ફિલ્મ ‘ડ્રિમ ગર્લ’ને લીધે ચર્ચામાં બનેલા છે. ડ્રિમ ગર્લના પહેલા જ દિવસે 10 કરોડની કમાણીની સાથે આયુષ્માને એ સાબિત કરી દીધું છે કે બોલીવુડમાં હવે તે કંટેંટ કિંગ બની ગયા છે. એવામાં એવુ કહી શકાય છે કે 30 કરોડના બેજેટમાં બનેલી આ ફિલ્મ જલ્દી જ 100 કરોડનો આંકડો પણ પાર કરી લેશે.

કોઈપણ પ્રકારના ફિલ્મી બેકગ્રાઉન્ડ વગર જ આયુષ્માન આજે આ મુકામ પર પહોંચ્યા છે. આયુષ્માનની ફિલ્મમાં કહાની અને અભિનય બંન્ને ભરપૂર હોય છે જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દે છે. આગળના દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ પર ઘણા કલાકારોએ પોતાની કહાની જણાવી હતી એવામાં આયુષ્માન પણ પાછળ નથી રહ્યા.

‘રોડીજ’ દ્વારા પોતાના સફરની શરૂઆત કરનારા આયુષ્માન પણ એક એવા અભિનેતામાના એક છે જે કાસ્ટિંગ કાઉચનનો શિકાર થઇ ચુક્યા છે. જેનો ખુલાસો આયુષ્માને એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

એક ચેટ શો માં આયુષ્માને ખુલાસો કર્યો હતો કે,”એક વાર કાસ્ટિંગ ડાયરેક્ટરે મને કહ્યું હતું કે તે મારો પ્રાઇવેટ પાર્ટ જોવા માંગે છે”. આયુષ્માને કહ્યું કે,”આ સાંભળતા જ હું જોર જોરથી હસવા લાગ્યો હતો. શું વાત કરી રહ્યા છો યાર, તમે સિરિયસ છો? તેના પછી હું ત્યાંથી ચાલ્યો ગયો”.

 

View this post on Instagram

 

रंगो को mix कर दो। अपने mood को fix कर दो। (Styled by @ishabhansali)

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

જણાવી દઈએ કે આયુષ્માનની પત્ની તાહિરા કશ્યપને જણાવ્યું હતું કે તેને આયુષ્માનના સ્ક્રીન પર અભિનેત્રીઓને કિસ કરવાથી ખુબ અણગમો થાય છે. તાહિરાએ કહ્યું કે જીવનમાં એવો પણ સમય આવ્યો હતો જ્યારે હું અમારા રિલેશનને ખતમ કરી દેવા માંગતી હતી પણ આયુષ્માન નહિ. અમે બંન્નેએ જીવનની ઘણી જંગ જીતી છે”.

 

View this post on Instagram

 

#WorldBookDay

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

આયુષ્માને વર્ષ 2011 માં પોતાની બાળપણની મિત્ર તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યા હતા, હાલ બંન્નેના બે બાળકો પણ છે. આયુષ્માને ફિલ્મ ‘વિક્કી ડોનર’ દ્વારા અભિનેતાના સ્વરૂપે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. એક અભિનેતા હોવાની સાથે સાથે આયુષ્માન એક સારા ગાયક પણ છે. જો કે આયુષ્માનના પહેલા ઘણા કલાકારો પોતાના પર થયેલા કાસ્ટિંગ કાઉચ પર ખુલાસો કરી ચુક્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks