મનોરંજન

ખૂબ ક્યૂટ છે સલમાનની હમણાં જન્મેલી ભાણી, જુઓ મસ્ત 10 તસ્વીરો ક્લિક કીને

બૉલીવુડ એક્ટર સલમાન ખાન આજે તેનો 54મોં જન્મ દિવસ મનાવી રહ્યો છે. તેના જન્મદિવસને વધારે સ્પેશિયલ બનાવ્યો હોય તો તેની બહેન અર્પિતા શર્મા અને આયુષ શર્માએ. અર્પિતા અને આયુષે સલમાન ખાનને શાનદાર ગિફ્ટ આપી છે.અર્પિતા પતિ અને બૉલીવુડ અભિનેતા આયુષ શર્માએ દીકરીની કુલ 4 અલગ તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં આયતને આયુષ પોતાના ખોળામાં સૂવાડી છે અને ભાઈ આહિલ વહાલથી હાથ ફેરવી રહ્યો છે. બીજી તસવીરમાં આયુષ આયત પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. ત્રીજી તસવીર ફેમિલી ફોટો છે. આ ફેમિલી ફોટો જોઈને તમે બોલી ઉઠશો પર્ફેક્ટ ફેમિલી!. છેલ્લી તસવીરમાં આયત મમ્મી અર્પિતાના ખોળામાં જોવા મળી રહી છે.

સલમાન ખાનની બહેન અર્પિતા બીજી વાર માતા બની ગઈ છે. તેને એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી એકટર અને અર્પિતાના પતિ આયુષ શર્માએ હોસ્પિટલની બહાર પેપરાજિ સાથે આ ખુશીની જાણ કરી હતી.
જણાવી દઈએ કે, આયુષ અને અર્પિતાને એક 3 વર્ષનો પુત્ર આહિલ છે.

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma) on

જણાવી દઈએ કે, સલમાન ખાન તેની બહેન સાર્થે રહી શકે તે માએ તેનો જન્મદિવસ પનવેલની બદલે સોહેલ ખાનના ઘરે સેલિબ્રેટ કર્યો હતો. સલમાન અને અર્પિતા વચ્ચે સ્પેશિયલ બોન્ડિંગ જોવા મળે છે. અર્પિતા સલમાન ખાન સાથેની તસ્વીર શેર કરતી રહે છે. સલમાન પણ અર્પિતાને બેહદ પ્રેમ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by The Style Nut (@thestylenutweb) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, અર્પીતા અને આયુષે સલમાનના બર્થડે પર બીજા બાળકનું આયોજન સલમાન ખાનના બર્થડેના દિવસે જ બનાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Report (@bollywoodreport) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.