છોટા પેક બડા ધમાકા : આ 20 વર્ષની અભિનેત્રીની બોલ્ડનેસ આગળ નોરા અને મલાઈકા પણ પડે ફીકી, જુઓ ફિગર ફ્લોન્ટ કરતી તસવીરો

શું નોરા ને શું મલાઈકા, ૨૦ વર્ષની અભિનેત્રીએ પહેર્યા એટલા બોલ્ડ કપડાં, ટોન્ડ કરેલા પગ જોઈને લોકોના છૂટ્યા પરસેવા

અલાદીન ફેમ અભિનેત્રી અને ઈન્ટરનેટ સેન્સેશન અવનીત કૌર સોશિયલ મીડિયાની દુનિયામાં એક મોટું નામ છે. અવનીત કૌરને સોશિયલ મીડિયા પર ખુબ મોટી ફેન ફોલોઇંગ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 27 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. ટીવી અભિનેત્રી અવનીત કૌર ભલે ઉંમરમાં હજી નાની હોય પરંતુ પોપ્યુલારિટીના મામલે મોટી-મોટી હસીનાઓને ટક્કર આપતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

સમયની સાથે આ યંગ અદાકારા જેવી રીતે ફેશનેબલ થતી જઈ રહી છે તે પરથી લાગી રહ્યું છે કે તે દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં કોઈ કસર બાકી નથી રાખતી. 20 વર્ષની અવનીત કૌરનું ઇન્સ્ટાગ્રામ એવી તસવીરોથી ભરેલું પડ્યું છે જેમાં અભિનેત્રીનો બોલ્ડ અંદાજ ચાહકોને ઈમ્પ્રેસ કરી દેતો હોય છે. થોડા સમય પહેલા જ અવનીત કૌરે ખુબ જ બોલ્ડ લુક શેર કર્યો હતો જેને જોઈને તમે નોરા ફતેહીને પણ ભૂલી જશો.

અવનીત કૌરે સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરી હતી જેમાં અવનીત બ્લેક કલરના મોનોકીનીમાં નજર આવી રહી છે. હસીનાએ બ્લેક આઉટફિટને ફેશન શોપ ‘હોલીમોલી’થી પિક કર્યો હતો જેમાં તેની મોનોકીનીમાં કરવામાં આવેલ ડીપ પ્લઝિંગ નેકલાઇન તેના લુકને બોલ્ડ બનાવી રહ્યું હતું. અવનીત આ સ્વિમવેરમાં તેની બોડી કર્વ્સને ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. અવનીતની પતલી કમર અને ટોન્ડ મિડરીક સરસ રીતે ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. અવનીતની આ તસવીરો ગોઆની છે જ્યાંથી તેણે નવા વર્ષના પહેલા દિવસે બ્લેક મોનોકીનીમાં તેની સ્ટનિંગ તસવીરો શેર કરી હતી.

તેમજ અવનીતે તેના લુકમાં સ્ટાઇલ કોશન્ટ ઉમેરવા માટે નેટ વાળા કપડાંનું એક રૈપ વેસ્ટલાઇન પર બાંધેલું હતું જેમાં એક સાઈડથી થાઈ હાઈ સ્લીટ નજર આવી રહ્યું છે. કમરના ભાગ પર દેખાઈ રહેલ સ્લીટ તેને ટોન્ડ કરેલા પગ ફ્લોન્ટ કરવામાં મદદ કરી રહ્યું છે. અવનીતે આ લુકની સાથે બ્લેક પીપ-ટો બ્લોક હિલ્સની સાથે રાઉન્ડ ઓફ કર્યું હતું. તેમજ આ ઓલ બ્લેક લુકની સાથે અવનીતે બ્લેક શેડ્સ અને મિનિમલ મેકઅપથી લુકને પરફેક્ટ બનાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by @avneet_vibez

અવનીતના રીલ્સ વીડિયો અને ગ્લેમરસ તસવીરો ઈન્ટરનેટ પર છવાયેલા રહેતા હોય છે. તેવામાં અવનીત કૌરે સિઝલિંગ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. અવનીતે તેના કારકિર્દીની શરૂઆત ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર રિયાલિટી શોમાં ડાન્સર તરીકે કરી હતી. જોકે સેમી ફાઇલન પહેલા અવનીત શોની બહાર થઇ ગઈ હતી. ત્યારબાદ ડાન્સ સુપરસ્ટારમાં હંબગ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOODSCREEN (@bollywoodscreen)

હાલમાં અવનીત કૌરને કંગના રનૌતના પ્રોડક્શન હાઉસમાં કામ કરવાની તક મળી છે. અવનીત ‘ટીકુ વેડ્સ શરૂ’ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરી રહી છે. અવનીતની આ ફિલ્મને સાઈ કબીર ડાયરેક્ટ કરી રહ્યા છે. કંગનાએ થોડા દિવસો પહેલા ફિલ્મ સેટથી કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં અવનીત અને નવાઝુદ્દીન સિદ્દીકી શૂટિંગ કરતા નજર આવ્યા હતા.

Patel Meet