હૅન્ડવૉશની જાહેરાતથી ફેમસ થયેલી અભિનેત્રી અવનીત કૌર તેની કાતિલ અદા, હોટ ફિગર અને આંખોથી વાર કરતા ઈન્ટરનેટ પર વરસાવે છે કહેર

20 વર્ષની અવનીત કૌર અત્યારે થઇ ગઈ ખુબ જ બોલ્ડ, સુંદરતામાં બધી બૉલીવુડ હિરોઇનોને ટક્કર આપે છે

વર્ષો પહેલા ટીવી પર હેન્ડવોશની જાહેરાત ‘બંટી’ને સમજાવતી સુંદર છોકરી તમને યાદ જ હશે આજે પણ ‘બંટી તેરા સાબુ સ્લો હૈ ક્યા?’ તે લાઈનનો ઉપયોગ લોકો વાતોમાં કરતા હોય છે. આ ડાયલોગ બોલનાર સુંદર છોકરી હવે બોલ્ડ ઇન્ટરનેટ સેન્સેશન અને ટીવી અભિનેત્રી બની ગઈ છે. અભિનેત્રી અવનીત કૌર તેની ક્યુટનેસ પછી હવે તેની હોટનેસને કારણે હેડલાઇન્સમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

ટીવી અભિનેત્રી અવનીત કૌર અવારનવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હેડલાઇન્સમાં રહે છે. 20 વર્ષીય અવનીત માત્ર અભિનયમાં જ અદ્ભુત નથી પણ તેની ફેશન સેન્સના લીધે પણ ચર્ચામાં રહેતી હોય છે. અવનીત કૌર કેઝ્યુઅલથી સ્ટાઇલિશ, એથનિક અને ગ્લેમરસ દરેક લુકમાં અમેઝિંગ લાગે છે. તેમજ અવનીત જે રીતે પોઝ આપવાની રીત અને એક્પ્રેશન હંમેશા જોનારને સ્પર્શી જાય છે. આ દિવસોમાં તે તેના બ્લેક આઉટફિટમાં કરવામાં આવેલા ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

અભિનેત્રી અવનીત કૌરે ખૂબ જ નાની ઉંમરે મનોરંજનની દુનિયામાં પગ મૂક્યો હતો. સમયની સાથે આ યુવા અભિનેત્રી જે રીતે વધુ સુંદર અને ફેશનેબલ બની રહી છે તે લોકોનું ધ્યાન ખેંચવામાં કોઈ કસર છોડી રહી નથી. 20 વર્ષની અવનીતનું ઈન્સ્ટાગ્રામ એવી તસવીરોથી ભરેલું છે જેમાં તેની બોલ્ડ સ્ટાઈલ ચાહકોને ક્લીનબોલ્ડ કરી દીધા છે. ઘણીવાર અવનીત તારા સુતારિયા જેવી બીટાઉનની હસીન બલાઓ પર ભારે પડતી નજર આવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

ઇન્સ્ટાગ્રામ તસવીરમાં આ બલા સ્પોર્ટ્સ બિકી, લોઅર અને જેકેટ પહેરીને તેના ટોન્ડ મિડ્રિફને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આઉટિંગ માટે તેણે બેકલે ટોપ અને બૈગી જીન્સનો આ બોલ્ડ-કૂલ દેખાવ પસંદ કર્યો હતો. સ્પગેટી સ્લીવ્ઝનો આ બોડીસુટ ટોપ અવનીતને જબરદસ્ત હોટ લુક આપી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

આ તસવીરમાં યુવા અભિનેત્રીએ ખૂબ જ સાદા કપડાં પહેર્યા હતા પરંતુ તેના ફિટ બોડી અને સુંદર ચહેરાએ આ દેખાવને પણ આકર્ષક બનાવ્યો હતો. આ તસવીરમાં અવનીત બ્લેક મિની સ્કર્ટ અને ગૂચી બેલ્ટ અને ટોપ સાથે ક્રિશ્ચિયન ડાયર ટોટ બેગથી આ લુકને પૂરો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

નેટ બેઝ્ડ બોટમ્સ અને લો-કટ નેકલાઇનવાળા આ ડ્રેસમાં અવનીત ખુબ જ હોટ દેખાઈ રહી હતી. ખાકી રંગનું પેન્ટ, જેકેટ અને તેની સાથે એકદમ બોલ્ડ કોર્સેટ ટોપ પહેરીને અવનીતે દિલ બધાનું દિલ ચોરી લીધું હતું. પ્રિન્ટેડ ટોપ અને જીન્સ પહેરેલી આ હસીનાએ એવી અદાઓ કરી કે જોનારા જોતા જ રહી ગયા. આ બોલ્ડ કટ યલો ટ્રેડિશનલ કપડામાં તેણે ઈન્ટરનેટનો પારો એટલો ઊંચો કરી દીધો કે ચાહકોના ધબકારા વધારી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

જણાવી દઈએ કે અવનીત કૌર તેના મ્યુઝિક વીડિયો માટે પણ જાણીતી છે. અવનીતે અત્યાર સુધીમાં 20થી વધુ મ્યુઝિક વીડિયોમાં કામ કરેલું છે. આ બધામાં તેને એક કરતા વધારે આઉટફિટ અને લુકમાં જોવા મળી છે. ક્યારેક તે બંજારન અને ક્યારેક પંજાબી કુડી તરીકે જોવામાં આવે છે.

Patel Meet