મનોરંજન

21 વર્ષની ખુબસુરત અવનીત કૌરે બતાવ્યુ પોતાનું પ્રાઇવેટ ટેટુ, એવી જગ્યાએ કરાવ્યું કે જોઈને છૂટી ગયો ચાહકોનો પરસેવો

સીધી સાદી ટીવીની અભિનેત્રીએ પ્રાઇવેટ ટેટુ દેખાડ્યું, તે જગ્યા જોઈને તમે શરમમાં મુકાઈ જશો

21 વર્ષિય ટીવી અભિનેત્રી અવનીત કૌર ખૂબ જ હોટ છે અને મોટી મોટી અભિનેત્રીઓને પણ તે બોલ્ડનેસ મામલે પાછળ છોડી દે છે. ટીવી બાદ બોલિવુડ તરફ રુખ કરનારી અવનીત કૌરને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેણે 21 વર્ષની ઉંમરે જ ઘણુ ઊંચુ મુકામ હાંસિલ કરી દીધુ છે. તે જ્યારે પણ પડદા પર આવે છે, ત્યારે લોકોની નજર તેના પરથી હટતી જ નથી. ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર અવનીત આજે જોતજોતામાં સોશિયલ મીડિયા સેંસેશન બની ચૂકી છે.

અવનીતના ચાહકો આજે દુનિયાભરમાં છે, જે તેની સ્ટાઇલ પર ફિદા થાય છે. અભિનેત્રી પણ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાનો મોકો હાથથી નથી જવા દેતી. અવનીચ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહેતી અવનીતે હાલમાં જ કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે,

જેને જોઇને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. બુધવારના રોજ અવનીતે તેની આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં તે બેકલે વ્હાઇટ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તે તેના પ્રાઇવેટ ટેટૂ ફ્લોન્ટ્સ કરી રહી છે. અવનીતે એવી એવી જગ્યાએ ટેટૂ કરાવ્યા છે કે તે જોઇ ચાહકો તો દંગ રહી ગયા છે. આ તસવીરોમાં અવનીતનો ચહેરો તો જોવા નથી મળી રહ્યો

પરંતુ બેકલે તસવીરમાં તેની પીઠનું ટેટૂ અને તે બાદ બ્રેસ્ટ્સ નીચેનું ટેટૂ જોવા મળી રહ્યુ છે. અવનીત કૌરના આ પોઝ જોઇ ચાહકો તેના ટેટૂ, તેની ફિગર અને તેની બોલ્ડનેસના દીવાના થઇ ગયા છે. અવનીતની અપર થાઇ પર પણ એક ટેટૂ છે. આ ટેટૂમાં તેણે એક કહેવત લખાવી છે- એવરી ફ્લાવર મસ્ટ ગ્રો થોરોલી. જેનો મતલબ થાય છે કે બધા ફૂલને પૂરી રીતે ખીલવું જોઇએ. અવનીતની બોલ્ડનેસ જોઇ વિશ્વાસ નથી થઇ રહ્યો કે તે હજી 21 વર્ષની જ છે.

આટલી નાની ઉંમરમાં તે તેના બોલ્ડ અવતારથી આજની અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, અવનીત કૌર છેલ્લા ઘણા સમયથી તેની અપકમિંગ ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરૂ’ને લઇને ચર્ચામાં બનેલી છે. આ ફિલ્મમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દિકી છે. ચાહકો તેને આ ફિલ્મમાં લીડ અભિનેત્રી તરીકે જોવા ઘણા ઉત્સાહિત છે.