20 ની ઉંમરમાં આ અભિનેત્રીને ચઢ્યો બોલ્ડનેસનો એવું ખુમાર, બિકીની પહેરીને નીકળી પડી ઘરેથી

ધારાવાહિક ‘અલાદ્દીન’માં યાસ્મીનનું કિરદાર નિભાવનાર અવનીત કૌર રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. 20 વર્ષીય અવનીત માલદીવમાં વેકેશન એન્જોય કર્યા બાદ હાલમાં દુબઈમાં છે. જ્યાં તે બ્રા પર ડ્રેસ લટકાવીને હોટલમાંથી નીકળી ગઈ હતી. અભિનેત્રીનો આ બોલ્ડ લુકની તસવીરો વાયરલ થઈ રહી છે.

ટેલિવિઝનની ફેમસ અભિનેત્રી અવનીત કૌર આ દિવસોમાં દુબઈમાં એન્જોય કરી રહી છે. અવનીત કૌર સોશિયલ મીડિયા પર પોતાની એકથી એક જોરદાર તસવીરો શેર કરી રહી છે. આ તસવીરોમાં અવનીત કૌર પોતાની બોલ્ડનેસથી ટેમ્પરેચર વધારતી જોવા મળી રહી છે. અવનીત કૌરની દરેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

ચાહકો અવનીત કૌરની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અવનીત કૌર અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોને ઘાયલ કરે છે. હવે ફરી એકવાર અવનીતની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અવનીત કૌરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તેણે ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો છે સાથે અવનીતે બ્લેક કલરની બેગ પણ લીધી છે.

જે તસવીરો સામે આવી છે તેમાં 20 વર્ષની અવનીત એટલી બોલ્ડ દેખાઈ રહી છે કે તે સફેદ બ્રા પહેરીને ઘરની બહાર નીકળી ગઈ છે. અભિનેત્રીની આ બોલ્ડનેસ ફરી એકવાર તેના ચાહકોને નશામાં ધૂત બનાવી રહી છે. આ સાથે તેણે ગ્લોસી મેકઅપ કર્યો છે અને પિંક લિપસ્ટિક લગાવી છે. અવનીતે હેરસ્ટાઈલમાં બન બનાવ્યું છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં અવનીતે ઘણા અલગ-અલગ પોઝ આપ્યા છે. અવનીતે પોતાની દિલકશ અદાથી ચાહકોને મદહોશ કરી દીધા છે. ચાહકોને તસ્વીરો પરથી નજર હટાવી મુશ્કેલ બની ગઈ છે. માત્ર થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ આવી ગઈ છે. સાથે જ ચાહકોએ જોરદાર કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું – સુંદર જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું – લુકીંગ ગોર્જીયસ.

આ પહેલા અવનીતે માલદીવના વેકેશનની એવી તસવીરો શેર કરી હતી કે તસવીરો જોઈને ચાહકોને પરસેવો છૂટી ગયો હતો. આ તસવીરોમાં અવનીતે મોટાભાગે તેનો બોલ્ડ અવતાર બતાવ્યો હતો. ખાસ વાત એ છે કે ઘણી વખત અવનીત સોશિયલ મીડિયા પર આવી બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

Patel Meet