સ્પેનમાં ગ્લેમરનો તડકો લગાવી રહી છે અવનીત કૌર, એવી બોલ્ડ તસવીરો શેર કરી કે જોતા જ રહી જશો

સ્વર્ગ જેવા વિદેશમાં 21 વર્ષની અવનીતે બિકિનીમાં વરસાવ્યો એવો ગદર કે તસવીરો જોઇ લોકો બોલ્યા- ઉર્ફીને ટક્કર આપી રહી છે

Avneet Kaur Sexy Bikini looks : અભિનેત્રી અવનીત કૌરે માત્ર 21 વર્ષની ઉંમરે જ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું સ્થાન હાંસલ કરી લીધુ છે. એક સમયે ટીવી સિરિયલોમાં જોવા મળતી અવનીતે ફિલ્મોમાં પણ ડેબ્યુ કર્યું છે. તેણે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ દ્વારા બોલિવૂડમાં બોલ્ડ એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ OTT પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અવનીતની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

અવનીત કૌર સ્પેનમાં માણી રહી છે વેકેશન
જો કે, હવે તેની ડેબ્યૂ ફિલ્મની સફળતા બાદ અવનીત કૌર સ્પેનમાં વેકેશન માણી રહી છે, જ્યાંથી તેની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં અવનીત વ્હાઇટ બિકીનીમાં જોવા મળી રહી છે. તે સ્વિમિંગ પૂલ પાસે અલગ અલગ પોઝ પણ આપી રહી છે. આ તસવીરોમાં અવનીત કૌર કિલર લાગી રહી છે. આ લુક સાથે તેણે વ્હાઇટ ચશ્મા પણ પહેર્યા છે. અવનીતની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તેનો સેક્સી બિકિની લુક ચાહકો પણ હેરાન રહી ગયા છે.

બિકિનીમાં તસવીરો શેર કરી વધારી રહી છે તાપમાન
તસવીરોમાં અભિનેત્રીનું પરફેક્ટ ફિગર ચાહકોને ખૂબ લલચાવી રહ્યું છે. કેટલીક તસવીરમાં અવનીત કૌર પોતાનું ટેટૂ પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અવનીતની ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. અવનીતને ઇન્સ્ટા પર 32 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. અભિનેત્રી પણ તેના ચાહકોને નિરાશ નથી કરતી અને અવાર નવાર તેની તસવીરો શેર કરી તેની લાઇફ અપડેટ આપતી રહે છે.

ગ્લેમરના મામલે બી-ટાઉનની અન્ય અભિનેત્રીઓને પણ આપી રહી છે જોરદાર ટક્કર
સ્પેન વેકેશન દરમિયાનની અભિનેત્રીએ તેની ખૂબ જ હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે. ગ્લેમરના મામલે અવનીત બી-ટાઉનની અન્ય અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે. તાજેતરમાં અવનીત કૌરે સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે. અભિનેત્રી આઇસ બ્લુ મીડી સ્કર્ટ સાથે પોઝ આપતી જોવા મળે છે.

પરફેક્ટ ટોન્ડ બોડી સાથે ટેટુ કર્યુ ફ્લોન્ટ
તેનો આ લુક જોઈને ચાહકોની નજર નથી હટી રહી. આ ઉપરાંત તેની બીજી પણ તસવીરો છે, જેમાં તે બ્રાઈટ યલો બિકીનીમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તે પર્પલ બિકીનીમાં બીચ ફેશન ગોલ આપતી પણ જોવા મળી રહી છે. અવનીતની સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ઈન્ટરનેટનું તાપમાન પણ વધારી રહી છે.

‘ટીકુ વેડ્સ શેરુ’થી કર્યુ હતુ બોલિવુડમાં ડેબ્યુ
અવનીત કૌર તેના લુક અને સ્ટાઇલથી ચાહકોને મંત્રમુગ્ધ કરતી જોવા મળી રહી છે. આ સાથે, તે કેમેરાની સામે તેની પરફેક્ટ બોડીને ફ્લોન્ટ પણ કરી હી છે. જણાવી દઈએ કે, અવનીત કૌરે ‘ટીકુ વેડ્સ શેરુ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે અને આ ફિલ્મમાં અવનીત અને નવાઝુદ્દીનના લિપલોક સીને હંગામો મચી ગયો હતો. આ ફિલ્મ કંગના રનૌતે પ્રોડ્યુસ કરી હતી.

Shah Jina