મનોરંજન

વજન ઘટાવ્યા બાદ નવા અંદાજમાં જોવા મળી બાલિકા વધુની આનંદી તસવીરો થઇ રહી છે વાયરલ

ખુબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી બાલિકા વધુની આનંદી, 7 તસવીરો જોતા જ લોકોએ આખો બંધ કરી દીધી

હોલીવુડની જેમ ટીવીની અભિનેત્રીઓ પણ લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે, ત્યારે આ દરમિયાન જ ટીવી શો બાલિકા વધુની આનંદીનો પણ ગ્લેમરસ અવતાર સામે આવ્યો છે. બાલિકા વધુમાં આનંદીન પાત્ર નિભાવીને ઘર ઘરમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી અવિકા ગૌર પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

હાલમાં જ અવિકાનું બિકીફોટોશૂટ સોશિયલ મીડિયામાં છવાયેલું છે. પોતાનું વજન ઘટાવ્યા યાદ અવિકાનો એક નવો જ લુક સામે આવ્યો છે જે તેના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેના આ લુકના ચાહકો દીવાના બની ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

અવિકાએ એક દિવસ પહેલા જ પોતાની એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જે ખુબ જ ચર્ચામાં છે. ટુ પીસ બ્લુ અંદર અવિકા ખુબ જ સુંદર દેખાઈ રહી છે.  અવિકાનો આ બોલ્ડ લુક ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

જો કે અવિકાએ આ તસવીરો શેર કરવાની સાથે કોઈ કેપશન નથી લખ્યું, તેને સૂર્ય મુખીનું ફૂલ પોસ્ટ કર્યું છે. અવિકા પોતાના વજન ઘટાડ્યા બાદ ખુબ જ ચર્ચામાં આવી ગઈ છે. થોડા સમય પહેલા જ અવિકાએ પોતાની વેઇટ લોસ જર્ની વિશે પણ ચાહકોને જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

અવિકાએ જણાવ્યું હતું કે “થોડા સમય પહેલા તેને એમ લાગી રહ્યું હતું કે તે તેના બેસ્ટ શેપની અંદર નથી અને તેના માટે તેને ખુબ જ મહેનત પણ કરી હતી. અવિકાએ પોતાનું 13 કિલો જેટલું વજન ઘટાડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)