ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દસાનીની તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાલી ધૂમ, જુઓ તસવીરો

આજે મળો ભાગ્યશ્રીની દીકરી અવંતિકાને, સ્વર્ગથી આવી પરી હોય એવી દેખાય છે- જુઓ તસવીરો અને વીડિયો

બોલિવુડના સુપરસ્ટાર અને દબંગ સલમાન ખાનની ફિલ્મ “મેંને પ્યાર કિયા”થી રાતોરાત પોપ્યુલર થયેલી અભિનેત્રી ભાગ્યશ્રીને કોણ નથી ઓળખતું. ભાગ્યશ્રી 52 વર્ષની થઇ ચૂકી છે. પરંતુ તે હજી પણ એટલી જ ગ્લેમરસ અને ખૂબસુરત છે.

 

View this post on Instagram

 

A post shared by Avantika Dassani (@avantikadassani)

ભાગ્યશ્રીને 1989માં રીલિઝ થયેલી ફિલ્મ “મેંને પ્યાર કિયા”થી ઓળખ મળી હતી. ભાગ્યશ્રીએ તેના બાળપણના મિત્ર હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મોથી દૂર થઇ ગઇ.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online)

ભાગ્યશ્રીને બે બાળકો છે. તેનો એક દીકરો અભિમન્યુ દસાની અને એક દીકરી અવંતિકા દસાની છે. ભાગ્યશ્રીના બંને બાળકો હવે ઘણા મોટા થઇ ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Avantika Dassani (@avantikadassani)

ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દસાની બોલિવુડમાં આવી ચૂક્યો છે. ભાગ્યશ્રી વિશે ઘણા લોકો જાણતા હશે પરંતુ તેની દીકરી વિશે ભાગ્યે જ કોઇક જાણતુ હશે.

 

View this post on Instagram

 

A post shared by Avantika Dassani (@avantikadassani)

આર્યન, નવ્યા નવેલી, સારા અલી ખાન, જાહ્નવી કપૂર બાદ હવે ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દસાની આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Avantika Dassani (@avantikadassani)

હાલમાં જ ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દસાનીની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. અવંતિકા લંડનના ‘કાશ’ બિઝનેસ સ્કૂલમાં બિઝનેસ અને માર્કેટિંગની ડિગ્રીનો અભ્યાસ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Avantika Dassani (@avantikadassani)

સ્ટાઇલિંગ અને ફેશનમાં અવંતિકા કોઇ અભિનેત્રીથી કમ નથી. તેની તસવીરો પરથી એ ખ્યાલ આવે છે કે, તેને ટ્રાવેલિંગ અને મિત્રો સાથે પાર્ટી કરવી ઘણી પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Avantika Dassani (@avantikadassani)

ભાગ્યશ્રી ફિલ્મોમાં તો હવે એક્ટિવ નથી પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી છે. તમને જણાવી દઇએ કે, ભાગ્યશ્રીએ તેના કરિયરની શરૂઆત ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તે બાદ તે ફિલ્મ “મેંને પ્યાર કિયા’માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ સુપર હિટ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Avantika Dassani (@avantikadassani)

Shah Jina