ખબર

હ્રદયદ્રાવક વીડિયો : માતાને મોઢાથી શ્વાસ આપતી રહી દીકરીઓ, વીડિયો થયો વાયરલ

કોરોના મહામારીની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે, તેવામાં આ લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આ વચ્ચે યુપીના બહરાઇચમાં ભયંકર મંજર જોવા મળ્યુ છે. જેને જોઇને બધાનું હ્રદય કંપી ઉઠશે. અહીં એક હોસ્પિટલમાં એક મહિલાને ઓક્સિજન ન મળવા પર તેમની બે દીકરીઓ માતાને મોઢાથી શ્વાસ આપતી રહી. તેઓ તેમનો More..

મનોરંજન

જાહ્નવી કપૂરની ગોર્જિયસ તસવીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ, જુઓ PHOTOS

ઓહોહોહો પણ….ન પહેરવાનું પહેરીને શ્રીદેવીની લાડલીએ દેખાડી શરીરની ખુબસુરતી- જુઓ બોલિવુડમાં ફિલ્મ “ધડક”થી તેના અભિનયની શરૂઆત કરનાર અને બોલિવુડની અદાકારા શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તે તેના લુક્સ અને તેની ગ્લેમરસ સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. (Image Credit/Instagram-travelandleisureindia) જાહ્નવી કપૂર થોડા સમય પહેેલા તેની તેની ફિલ્મને લઇને More..

હેલ્થ

ફેફસાને રાખવા છે મજબૂત, બસ હદરમાં આ 3 વસ્તુઓ ભેળવી કરો ઉપયોગ

પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખોના બિલ ભરવાની હિમ્મત ન હોય તો આ ટિપ્સ વાંચી લો, જરૂર ફાયદો થશે શરીરને હંમેશા સ્વસ્થ રાખવા માટે ફેફસાનું સારી રીતે કામ કરવુ જરૂરી છે. ફેફસાથી ફિલ્ટર થયા બાદ જ ઓક્સિજન પૂરા શરીરમાં પહોંચે છે. એવામાં ફેફસાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારા ફેફસા સારી રીતે કામ કરતા નથી તો તમને More..

ખબર

કોરોના કાળમાં રેમડેસિવિરની કાળાબજારી કરતા ડોક્ટરોને સુરત કોર્ટે ફટકારી અનોખી સજા, જાણો વિગત

હાલ સમગ્ર રાજયમાં કોરોના મહામારીની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે ત્યારે હાલમાં ઓક્સિજન, બેડ અને રેમડેસિવિરની અછતના ઘણા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. તેવામાં સુરત કોર્ટે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરનાર ડોક્ટરો સામે કાર્યવાહી કરી છે. ડૉ. હિતેશ ડાભી અને ડૉ. સાહિલ ઘોઘારીને પંદર દિવસ સુધી સુરત હોસ્પિટલમાં સેવા કરવા આદેશ કર્યો છે. કોરોના More..

ખેલ જગત

હેપ્પી બર્થ ડે ‘હિટમેન’ રોહિત શર્મા : ખૂબ જ ખાસ છે રોહિત શર્મા અને રિતિકા સજદેહની લવ સ્ટોરી, લગ્ન પહેલા 6 વર્ષ સુધી કર્યુ હતુ ડેટ

ભારતીય ક્રિકેટ ટીમના સલામી બલ્લેબાજ અને IPLમાં મુંબઇ ઇંડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આજે તેમનો 34મો જન્મદિવસ મનાવી રહ્યા છે. વન ડે ઇંટરનેશનલમાં એક કે બેે નહિ પરંતુ ત્રણ ડબલ સેંચુરી બનાવનાર ‘હિટમેન’ રોહિત શર્મા એક તુફાની બલ્લેબાજ છે. રોહિત શર્માએ 50 ઓવરના ફોર્મેટમાં ત્રણ બેવડી સદી તેમના નામે કરી છે અને તેઓ વન ડેની સૌથી More..

ખબર

ઓફિસરે ખોયો તેનો પિત્તો : કોરોના સંક્રમણથી મોત બાદ પરિજને મૃતદેહ માંગ્યો તો ઓફિસરે થપ્પડ મારીને ભગાવ્યો, સફાઇમાં કહ્યુ- બદસલૂકી કરી રહ્યા હતા એટલે ગુસ્સો આવી ગયો

કોરોના કાળમાં ઓફિસરો તેમના ગુસ્સા પર કાબૂ રાખી શકતા નથી. લાંજી ક્ષેત્રમાં એક યુવકના પરિજનની કોરોના સંક્રમણને કારણે મોત થઇ ગઇ. તે ઇચ્છતો હતો કે અંતિમ સંસ્કાર માટે લાશ આપવામાં આવે. ઓફિસરોએ કોરોના પ્રોટોકોલને કારણે અંતિમ સંસ્કારની તૈયારી કરી લીધી હતી. એવામાં યુવકે બદસલૂકી કરી અને એક ઓફિસરે તેને થપ્પજ મારીને ભગાડી દીધો. આ મામલો More..

મનોરંજન

ટીવી અભિનેતા મોહિત મલિકની પત્ની અદિતિએ આપ્યો દીકરાને જન્મ, શેર કરી પહેલી ઝલક

લગ્નના 10 વર્ષ બાદ પેરેન્ટ્સ બન્યા મોહિત મલિક અને અદિતિ, દેખાડી બેબી બોયની પહેલી ઝલક ટીવીના મોસ્ટ પોપ્યુલર શો “કુલ્ફી કુમાર બાજેવાલા”માં કામ કરી ચૂકેલા અભિનેતા મોહિત મલિકની પત્ની અદિતિ છેલ્લા ઘણા દિવસોથી તેની પ્રેગ્નેંસી એન્જોય કરી રહી હતી આ દરમિયાન તેણે થોડા સમય પહેલા જ પ્રેગ્નેંસી ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ શુટની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ More..

ખબર

જાણીતા ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું નિધન, કોરોના વાયરસથી હતા સંક્રમિત, જાણો

દેશના પ્રખ્યાત ન્યૂઝ એન્કર રોહિત સરદાનાની કોરોના વાયરસના કારણે મોત થઈ ગઈ છે. કોરોના વાયરસના કારણે તેમના નિધનના સમાચાર આવતા જ પત્રકાર જગતમાં શોકનો માહોલ છે. કોરોના વાયરસથી સંક્રમિત થતાં રોહિત સરદાનાને દિલ્હીની મેટ્રો હોસ્પિટલમા દાખલ કરાયા હતા. જ્યાં 10 દિવસથી સરદાનાની સારવાર ચાલતી હતી. કોરોનાની સારવાર દરમિયાન અચાનક તબિયત બગડતા તેમની હાલત અત્યંત ખરાબ More..