રિલીઝ પહેલા જ આલિયા ભટ્ટની ફિલ્મ “ગંગુબાઇ કાઠિયાવાડી” પર વિવાદ, પરિવારે ખટકાવ્યો કોર્ટનો દરવાજો- જાણો

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યું ત્યારથી જ ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ…

“પપ્પા તમારા રાજમાં કોઇ ખુશ નહિ રહી શકે” લખી કરીના કપૂરની ડ્રેસ ડિઝાઇન કરનારી કંપનીની ફેશન ડિઝાઇનરે કરી આત્મહત્યા

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરની ડ્રેસ ડિઝાઇનિંગ કંપનીના ફેશન ડિઝાઇનરે આત્મહત્યા કરી લીધી હતી. ફેશન ડિઝાઈનર દિલ્હીને અડીને આવેલા યુપીના ગાઝિયાબાદમાં રહેતી હતી. તેણે 11મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસને…

ગોરી મેમને હરિયાણવી છોકરા સાથે થયો પ્રેમ, સિંગાપુરથી કૈથલ પહોંચી કર્યા લગ્ન, રોચક છે લવ સ્ટોરી

સિંગાપુરની એન્ડ્રિનો બની હરિયાણવી દુલ્હન, સાસુ માટે બનાવી ચટણી અને ગાય માટે કાપ્યો ચારો કહેવાય છે કે પ્રેમ માટે તો લોકો સાત સમુદ્ર પાર પણ કરી જાય છે. કેટલી પણ…

માતા તનુજાનો હાથ થામી બપ્પી દાના અંતિમ દર્શન માટે પહોંચી કાજોલ, નમ આંખો સાથે શ્રદ્ધાંજલિ આપવા આવી મોટી મોટી હસ્તીઓ

બોલિવૂડના દિગ્ગજ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. બપ્પી દાએ 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમને મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા….

બપ્પી દા પાછળ આટલા કરોડની સંપત્તિ છોડી ગયા, થોડા સમય પહેલા મંગાવી હતી 55 લાખની ટેસ્લા કાર

બોલિવૂડ સિંગર બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલ જુહુમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા ત્યારબાદ તેમને રજા આપવામાં આવી…

નાની છોકરીના “ગંગુબાઇ કાઠિયાવાડી” બનવા પર ભડકી કંગના, ડાયલોગ બોલવા પર કહી આ વાત

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના બેબાક નિવેદનને કારણે જાણિતી છે. તાજેતરમાં, અભિનેત્રીએ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગહેરાઇયાં’ વિશે નિવેદન આપ્યું હતું, ત્યારે હવે અભિનેત્રીએ આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના એક…

કઝાકિસ્તાનની તાનિયાને થયો પંકજથી પ્રેમ, વહુ બનીને આવી ગઇ હિન્દુસ્તાન, આવી છે બંનેની લવ સ્ટોરી

વાહ…બે વર્ષ પછી હિંદુ વિધિથી લગ્ન કર્યા, કઝાકિસ્તાનની દુલ્હન હિન્દી પણ બોલે છે રાજસ્થાનના સીકરના પિપરાલી રોડ વિસ્તારમાં દેશી દુલ્હા અને વિદેશી દુલ્હનના લગ્ન ચર્ચાનો વિષય બનેલા છે. કઝાકિસ્તાનની દુલ્હન…

દુલ્હનની માંગમાં સિંદૂર ભરવાનો હતો દુલ્હો, ત્યારે જ બીજી છોકરીએ વરમાળા લઇને લગાવી દીધી છલાંગ, પછી થયું એવું કે… જુઓ વીડિયો

જ્યારે લગ્ન દરમિયાન વરમાળા પહેરાવવાની વિધિ કરવામાં આવે છે, ત્યારે વર અને કન્યાના પરિવારના સભ્યો આનંદ લેવાનું ભૂલતા નથી. સોશિયલ મીડિયાના જમાનામાં ઈન્ટરનેટ પર લગ્નના અનેક અનોખા વીડિયો અને તસવીરો…