ખેલ જગત

મુરલી વિજયનું હતુ દિનેશ કાર્તિકની પત્ની સાથે અફેર, મિત્રમાંથી બન્યા હતા દુશ્મન

મુરલી વિજયે ભાભી જોડે લગ્ન કરેલા, આવી રીતે મળ્યો હતો મિત્રતામાં દગો- જાણો રસપ્રદ સ્ટોરી ભારતીય ઓપનિંગ બલ્લેબાજ મુરલી વિજયે થોડા સમય પહેલા જ તેમનો 37મો જન્મદિવસ મનાવ્યો. મુરલી વિજય હાલ ટીમ ઇન્ડિયાનો હિસ્સો નથી પરંતુ એક સમયે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમને જોરદાર શરૂઆત આપતા હતા. મુરલી વિજયનો જન્મ 1 એપ્રિલ 1984ના રોજ થયો More..

મનોરંજન

આ નેત્રહિન છોકરીને સોનુ સૂદે ગણાવી ‘ભારતની સૌથી અમીર મહિલા’, જાણો શુ છે કારણ

કોરોના વાયરસના મામલા ભારતમાં તેજી સાથે વધી રહ્યા છે, બીજી લહેરમાં ઘણા લોકો પ્રભાવિત થયા છે. ઘણા બોલિવુડ સેલેબ્સ આ મહામારી વચ્ચે મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યાં સોનુ સૂદ સતત લોકોની મદદ કરી રહ્યો છું. સોનુ સૂદ મદદ માટે એક ફાઉંડેશન પણ ચલાવી રહ્યા છે. જેમાં એક નેત્રહિન છોકરીએ 15 હજાર રૂપિયા દાન More..

મનોરંજન

“તારક મહેતા”ના ટપ્પુ ભવ્ય ગાંધીએ લખી પિતા માટે ખુબ જ ઇમોશનલ નોટ, કોરોના સામે રાજાની જેમ લડ્યા,તે હતા, છે અને હંમેશા મારા જીવનનો હિસ્સો રહેશે

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારી હાહાકાર વરસાવી રહી છે અને કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ લહેરમાં  બોલિવુડ સેલેબ્સ પણ કોરોનાનો શિકાર બન્યા છે ત્યારે અભિનેતા ભવ્ય ગાંધીએ પણ હાલમાં જ તેમના પિતાને કોરોનાને કારણે ગુમાવ્યા છે. ટીવીનો પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”નો જૂનો ટપ્પુ હાલ થોડી મુશ્કેલીઓમાંથી પસાર More..

ખેલ જગત મનોરંજન

હે ભગવાન…ચહલની પત્ની પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, કાકીનું થયું નિધન અને ઘરમાં આટલા બધા લોકો એકસાથે…જાણો વિગત

ચહલની પત્ની પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, કાકીનું થયું નિધન અને… ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના માતા-પિતા કોરોનાથી સંક્રમિત થયા છે. ચહલની પત્ની અને કોરિયાગ્રાફર ધનશ્રી વર્માએ ગુરુવારે આ જાણકારી આપી છે. ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ શેર કરતા કહ્યુ કે, યુઝવેન્દ્રના પિતા એ઼ડવોકેટ કેકે ચહલને ગંભીર લક્ષણોને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે તેમની More..

ખબર

ભારતની પોલીસ ફરી શર્મસાર: વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતા ASIને લોકોએ પકડ્યો, ઇન્ટરનેટ પર વીડિયો વાયરલ

પંજાબના બઠિંડા જિલ્લામાં સીઆઇએ સ્ટાફના એએસઆઇને ગામના લોકોએ એક વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતા રંગે હાથ પકડી લીધો છે. આરોપી ગુરિંદર સિંહ લોકોને જોઇ મોં છુપાવવા લાગ્યા અને રડવા લાગ્યા. ત્યાં જ બીજી બાજુ લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી ઇન્ટરનેટ પર વાયરલ કરી દીધો. લોકોએ એએસઆઇને પકડ્યા બાદ પીડિતાએ જણાવ્યુ કે, બે દિવસ પહેલા એએસઆઇએ More..

ખબર

નર્સ અને ડોક્ટરની મારામારીનો વીડિયો વાયરલ થયો હતો એ ડોક્ટરની સંદિગ્ધ હાલતમાં મળી લાશ, જાણો વિગત

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક સરકારી ડોક્ટરનો મૃતદેહ સંદિગ્ધ હાલતમાં મળી આવ્યો છે. આ એ જ ડોક્ટર બીએમ નાગર છે, જેેમનો વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક નર્સે પહેલા તેેમનેે થપ્પડ માર્યો હતો અને બાદમાં તેઓ પણ નર્સને મારતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ ડીએમએ ડોક્ટર સેવા સમાપ્ત કરી દીધી More..

ખબર

ગુજરાતમાં ત્રણ દિવસ માટે આ વર્ષથી વધુ વયના લોકોને રસી નહિ મળે, જાણો વિગત

કોરોના મહામારી હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કાળ બનીને વરસી રહી છે. કોરોનાની બીજી લહેરે તો સમગ્ર ગુજરાતને ઘમરોળી નાખ્યુ છે તેવામાં હાલ કોરોનાના સંક્રમણથી બચવા માટે એકમાત્ર વેક્સિનેશન જ ઉપાય છે. સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોને રસી માટે મંજૂરી આપી દીધી હતી હવે તે બાદ રાજયમાં વેક્સિનેશનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ More..

જાણવા જેવું

કોરોના વેક્સિન લગાવ્યા પહેલા અને બાદમાં કેટલા દિવસ સુધી શરાબ અને સિગરેટથી દૂર રહેવું જોઇએ ?

કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઇ રહી છે અને આ લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. કોરોનાથી બચવા માટે હવે એકમાત્ર ઉપાય જ વેક્સિન છે. સરકારના નિર્દેશ અનુસાર 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવવાની શરૂઆત થઇ ચૂકી છે. વેક્સિન બાદ હર્ડ ઈમ્યુનિટીનું લક્ષ્ય હાંસિલ કરી કોરોનાના ડેથ રેટને ઓછો More..