બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝા કાલે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. દીયા મિર્ઝા તેના લગ્નના જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. દીયાએ લાલ બનારસી સાડી પહેરી હતી અને માથા પર ટીકો તેમજ વાળમાં ગજરો લગાયેલો હતો. દીયા મિર્ઝા તેના લગ્નના જોડામાં ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી. વૈભવ રાખીએ સફેદ કલરની શેરવની પહેરી હતી અને More..
Author: Shah Jina
દુધ વેચવા માટે આ ભાઈએ લીધું 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર, ખેતરમાં હેલિપેડ પણ બનાવ્યું, જુઓ તસવીરો
શું તમે કયારેય પણ એવું સાંભળ્યુ છે કે, દૂધ વેચવા માટે કોઇએ હેલીકોપ્ટર ખરીદ્યુ ? ભિવંડીના એક ખેડૂતે દૂધ વેચવા માટે એક હેલીકોપ્ટર ખરીદ્યું છે. તેના માટે એક હેલીપેડ પણ બનાવ્યું છે. દૂધનો વેપાર કરવા વાળા જનાર્દન ભોઇરે એ વ્યક્તિ છે જેમણે હેલીકોપ્ટર ખરીદ્યું છે.તેમણે આ હેલીકોપ્ટરના 30 કરોડ રૂપિયા પણ ચૂકવી દીધા છે. ગયા More..
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને ફરી એક મોટો ઝાટકો, વધુ એક બોલિવૂડ એક્ટરે કહી દીધું અલવિદા, પોસ્ટ કર્યો 10 મિનિટનો વીડિયો
બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.વધુ એક અભિનેતાએ પોતાનું જીવન દીધું છે. ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેસરી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સંદિપ નાહરે દુનિયામાં નથી હવે. સંદીપ છેલ્લા ઘણા સમયથી કયા હાલાતોથી પરેશાન હતા તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે વીડિયોમાં જે જણાવવામાં આવ્યુ છે તેનાથી સ્પષ્ટ છે More..
ગાડીમાંથી કરતા હતા ધ્વનિ પ્રદુષણ અને પછી પોલીસે જે કર્યું એ લોકો જોતા જ રહી ગયા, જુઓ વીડિયો
ઘણા યુવાનો બાઇકમાં કંપની દ્વારા લાગેલા સાઇલેંસરની જગ્યાએ મોડિફાઇડ સાઇલેંસરનો ઉપયોગ કરે છે. બાઇકોમાં લોકો સાઇલેંસરને મોડિફાઇડ કરાવે છે આ કારણે રસ્તાઓ પર તેનો અવાજ વધુ થાય છે. કર્ણાટકના મણિપાલમાં પોલિસે આવી બાઇક પર સકંજો કસવામાં માટે અભિયાન ચલાવી રહી છે. પોલિસ બાઇકોમાંથી મોડિફાઇડ સાઇલેંસર નીકાળાવી તેના પર બુલડોઝર ફેરવી રહી છે. પોલિસની કાર્યવાહીનો આ More..
અમદાવાદના પતિએ વેલેન્ટાઇન ડે પર બીમાર પત્નીને ગિફ્ટમાં આપી દીધી પોતની કિડની, કહ્યુ- ‘આને મારો પ્રેમ સમજો કે કર્તવ્ય’
14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન્સ ડે મનાવવામાં આવે છે. આ અવસર પર પ્રેમી અને પ્રેમીકા, પતિ અને પત્ની એકબીજાને ગિફ્ટ આપે છે અને પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. ગુજરાતના અમદાવાદના રહેવાસી વિનોદ ભાઇ પટેલ તેમની પત્ની રોજ દુ:ખમાં જોતા હતા. વિનોદ ભાઇની ખુશી તેમની પત્ની રીટામાં છે પરંતુ પત્નીનું દર્દ જોઇને તેઓ દુ:ખી રહેતા હતા. કારણ કે More..
આ નાનકડા દીકરાની સારવાર માટે એક ઇન્જેક્શન આવે છે 16 કરોડનું, માતા-પિતા જીવ બચાવવા કરી રહ્યા છે આ કામ
હાલમાં જ મુંબઇમાં એક નાની બાળકી તારા કામત માટે જે ઇંજેક્શન મંગાવ્યુ હતું તેના પર ટેક્સની છૂટ મળ્યા બાદ બે વર્ષના એક બાળકનું જીવન બચાવવા માટે તેના માતા-પિતાને એક ઉમ્મીદ મળી છે. અયાંશ નામના આ બાળકને SMA સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ચાઇપ 1 માટે સારવાર કરાવાની છે અને તેની માતા રૂપલ હૈદરાબાદમાં એક આઇટી કંપનીમાં કામ More..
CM રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા DyCm નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી આપી હેલ્થ અપડેટ,આટલા દિવસ સુધી હજુ રખાશે ઓબ્ઝર્વેશન હેઠળ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગઇકાલે તબિયત અચાનક બગડતા તેઓ સભામાં ભાષણ દરમિયાન ઢળી પડ્યા હતા અને તેઓને સારવાર હેઠળ યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનો કોરોના રીપોર્ટ આજે સવારે પોઝિટીવ આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટીવ આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમજ સીએમની તબિયત અંગે સમાચાર આપ્યા હતા. More..
મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઇને મહત્વના સમાચાર, CM રૂપાણીનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ, જાણો વિગત
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઇને મહત્વના સમાચાર મળી રહ્યા છે. એવું જાણવા મળી રહ્યુ છે કે, વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને ગઇકાલે વડોદરામાં એક સભાને સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં More..