આખરે એવું તો શું બન્યું CRPF જવાન સાથે કે તેને સવારના પહોરમાં પોતાના ચાર સાથીઓને ગોળી મારી દીધી ? 3 જવાનો પણ ઘાયલ

ગત સોમવારના રોજ છત્તીસગઢના સુકમા સ્થિત સીઆરપીએફ કેમ્પમાં સવારે CRPFના એક જવાને પોતાના ચાર સાથીઓ ઉપર ફાયરિંગ કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ખૂની સંઘર્ષનો આરોપી જવાન રિતેશ…

VIDEO: કાતિલ અંદાજમાં પ્લેનીની અંદર ડાન્સ કરતી આ એર હોસ્ટેસના વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ

આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલેન્ટને બહાર લાવવાનું એક ઉમદા માધ્યમ બની ગયું છે, જો તમારી અંદર પણ વિશિષ્ટ પ્રતિભા હોય તો તમે તને છેવાડા ગામડામાં પણ બેસીને પણ સોશિયલ મીડિયા…

આ પાલતુ શ્વાન બનવાનું છે કરોડોની સંપત્તિનું માલિક, ખ્યાતનામ મોડેલે પોતાની વસિયતમાં નામ કરાવ્યું દાખલ

દુનિયાની અંદર ઘણા લોકો એવા છે જેમનો પ્રાણી પ્રેમ જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી. “એન્ટરટેટમેન્ટ” આ ફિલ્મની અંદર કરોડોની સંપત્તિ એક પાલતુ…

શું તમને પણ બબલ રેપ ફોડવાની મજા આવે છે ? શું કામ આવે છે આ મજા ? જાણો તેની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ

માણસ ગમે તેટલો મોટો થઈ જાય, બાળપણમાં કેટલાક એવા કામો કરે છે જે મોટા થયા પછી પણ તે કરવાનું ભૂલતા નથી. એવી જ એક આદત છે બબલ રેપ ફોડવાની જે…

જીજાજીની મોજડી લેવા માટે લગ્ન મંડપમાં જ બે પક્ષ આવી ગયા બાથમબાથી, વીડિયો જોઈને તમે પણ કહેશો કે, “આવું તો કઈ હોતું હોય ?”

આપણા દેશની અંદર લગ્નની અંદર ઘણા બધા રિવાજો જોવા મળે છે, દરેક રિવાજનું એક આગવું મહત્વ પણ છે, તો ઘણા રિવાજો મનોરંજન કરતા પણ જોવા મળે છે, જેમાંથી એક છે…

લગ્ન મંડપમાં દુલ્હનનો ધાંસુ અંદાજ જોઈને લોકો પણ રહી ગયા હેરાન, વીડિયો જોઈને તમે પણ કહેશો કે “વટ છે બાકી !!”

આજકાલ લગ્નનો ટ્રેન્ડ ખુબ જ બદલાઈ ગયો છે, આજે લગ્નની અંદર એવી ખાસ ખાસ  વાતો બનતી હોય છે જેના વીડિયો પણ  સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. દરેક વ્યક્તિ પોતાના…

સચિન તેંડુલકરે પત્નીના જન્મ દિવસે પૂર્ણ કરી તેની ઈચ્છા, “ઠાકર” માં ખવડાવ્યા ભાવતા ગુજરાતી ભોજનિયાં

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પત્નીના જન્મ દિવસે પરિવાર સાથે માણ્યો “ઠાકર”ના ગુજરાતી થાળનો આનંદ, જુઓ તસવીરો ક્રિકેટ જગતના ભગવાન તરીકે ઓળખાતા ક્રિકેટર સચિન તેંડુલકર ભલે આજે ક્રિકેટથી દૂર હોય,…

અમદાવાદમાંથી આવી વિચિત્ર ઘટના સામે, 17 વર્ષની તરુણીએ 16 વર્ષની કામવાળીને કહ્યું કે ચાલ મોજ કરીએ, અને પછી કર્યો એવો કાંડ કે માન્યામાં નહીં આવે

અમદાવાદમાં 17 વર્ષની દીકરીએ 16 વર્ષની કામવાળીને કાનમાં કહ્યું, તે કોઈ દિવસ મોજ કરી છે કે નહી? અને પછી… ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે…