માત્ર એક ફોન કોલ અને મળવાની ઓફર, બસ પછી શું હતુ જોતજોતામાં એક સ્ટાર્ટઅપની કિસ્મત બદલાઈ ગઇ. આજે આ સ્ટાર્ટઅપ ઉંચાઈઓ પર છે. આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી પરંતુ એક સાચી ઘટના છે. આ ફોન કર્યો હતો આપણા દેશના પ્રખ્યાત બિઝનેસમેન રતન ટાટાએ. આ સ્ટાર્ટઅપ છે રેપોસ એનર્જી. રતન ટાટાના નિવેશવાળા પુના સ્થિત મોબાઈલ એનર્જી More..