આ ગર્ભવતી સ્ત્રીનું પેટ ડિલિવરી સમયે થઈ ગયું હતું ઘણું મોટું, ડિલિવરી સમયનો નજારો જોઈને આશ્વર્યમાં મુકાઈ ગયો પતિ અને લોકો

પ્રેગ્નેન્સીમાં પેટ એવું મોટું થયું કે ડિલિવરી સમય નો નજારો જોઈને આશ્વર્ય માં મુકાઈ ગયો પતિ અને અન્ય લોકો જુઓ

દરેક સ્ત્રીનું માતા બનવાનું સ્વપ્ન હોય છે. જયારે તેઓ માતા બનવાની હોય છે ત્યારે ખૂબ ખુશ હોય છે અને પોતાના બાળકની સારસંભાળ ખૂબ જ સારી રીતે રાખે છે અમને ગર્ભવતી સમય દરમિયાન જ તેઓ આવનાર બાળકના સ્વાગત માટેની તૈયારીઓમાં લાગી જતી હોય છે.

પરંતુ જો એકને બદલે બે નહિ પરંતુ ચાર બાળક આવે તો ? આ સાંભળવું તમને સારુ લાગતુ હશે પરંતુ એટલું જ મુશ્કિલ છે ચાર બાળકોની સારસંભાળ રાખવી.

ઓસ્ટ્રેલિયાના રોઆબોર્નમાં રહેતી નતાલી 30 વર્ષની છે. તે અને તેનો પતિ સંતાન મેળવવા માટે ઘણા વર્ષોથી પ્રયત્ન કરતા હતા પરંતુ તે શક્ય બન્યુ નહિ. ઘણા પ્રયત્નો પછી અને સારવાર બાદ તેમને એક દીકરી થઇ અને પછી કેટલાક વર્ષો બાદ તેઓ ફરી પ્રેગ્નેન્ટ થયા. જો કે, આ વખતે ગર્ભવતી થવાને કારણે તેમનું પેટ એટલુ મોટુ થઇ ગયુ હતુ કે જોતા જ આશ્ચર્ય લાગતુ હતું. તેના મોટા પેટને જોતા તેણે સોનોગ્રાફિ કરાવની અને બાદમાં ખબર પડી કે તેના ગર્ભમાં એક, બે નહિ પરંતુ ચાર બાળકો છે.

ગર્ભાશયમાં એક સાથે ચાર બાળકોને કારણે તેનું પેટ ખૂબ જ મોટુ થઇ ગયુ હતું. મહત્વની વાત તો એ છે કે, ચાર બાળકો હોવા છતા પણ તેની ડિલીવરી સુરક્ષિત રીતે થઇ હતી. માતા અને બધા બાળકો સ્વસ્થ હતા.

 

View this post on Instagram

 

A post shared by Natalie Maree (@kikiandthequads)

ગર્ભાશયમાં એક સાથે ચાર બાળકોના જન્મને કારણે નતાલીનું પેટનું કદ ખૂબ મોટું થઈ ગયું હતું. સમસ્યા એ હતી કે તેમને પ્રસૂતિ વસ્ત્રો ખરીદવામાં પણ તકલીફ હતી.

 

View this post on Instagram

 

A post shared by Natalie Maree (@kikiandthequads)

Shah Jina