ખબર જાણવા જેવું

મહિનાઓથી બળતી આગે ઓસ્ટ્રેલિયા ને સ્વર્ગ થી નર્ક બનાવી દીધો, જુઓ 10 ફોટો

ઓસ્ટ્રેલિયામાં મહિનાઓથી આગળ લાગેલી છે જેમાં ઘણા ઘરો, જંગલો, શહેરો અને જાનવરોને ખતમ કરી દીધા છે. લગભગ 10 મિલિયન હેક્ટરમાં ફેલાયેલી આ આગમાં લગભગ 5 કરોડ જાનવરો અત્યર સુધીમાં બળીને રાખ થઇ ગયા છે, જેમાં ઘણા પક્ષીઓ પણ સામેલ છે.

આપણે જેનો અંદાજો પણ ન લગાવી શકીએ એવા પાંચ કરોડ જાનવરો આ આગમાં બળીને મૃત્યુ પામ્યા છે, આ એક એવું નુકશાન છે કે જેની ભરપાઈ કયારેય પણ નહિ થઇ શકે. જોસેફ સ્ટાલિને એક વાર કહ્યું હતું કે એકનું મૃત્યુ દુઃખની વાત છે, લાખોનું મૃત્યુ માત્ર એક સંખ્યા છે. કદાચ આ જ રીતે આ પાંચ કરોડ જાનવરોનું મૃત્યુ પણ માત્ર એક સંખ્યા જ બનીને રહી જશે.

ત્યારે આજે તમારી સામે કેટલીક તસ્વીરો લઈને આવ્યા છીએ, જેમાં તમે જોઈ શકશો કે ઓસ્ટ્રેલિયા આગ પહેલા કેટલું સુંદર હતું અને કેવી રીતે કરોડો જીવન અહીં શ્વાસ લેતા હતા, જ્યા હવે માત્ર રાખ જ બચી છે.

1.

Image Source

2.

Image Source

3.

Image Source

4.

Image Source

5.

Image Source

6.

Image Source

7.

Image Source

8.

Image Source

9.

Image Source

10.

Image Source

આવા સમયે આખી દુનિયાએ ઓસ્ટ્રેલિયા સાથે ઉભું રહેવું જોઈએ. એવા ઘણા જીવ છે કે જે માત્ર ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે, જે આ આગથી ખતરામાં આવી ગયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.